સૌરાષ્ટ્રનો બીજા નંબરનો મોટો ભાદર 1 ડેમ ઓવરફ્લો

રિપોર્ટર :વિજય અગ્રાવત જેતપુર ડેમ ઓવરફ્લો થતા ગોંડલ. જેતપુર. ધોરાજી સહિતના 22 ગામો એલર્ટ કરાયા 34 ફુટની સપાટીએ ડેમ ઓવરફ્લો થયો.. ડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખુલે તેવી શક્યતા.. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો મોટો ભાદર 1 ડેમ ઓવરફ્લો થતા ડેમના 2 દરવાજા 1. 1 ફુટ ખોલાયા .. ડેમ ઓવરફ્લો થતા ગોંડલ. જેતપુર. ધોરાજી સહિતના 22 ગામો […]

Continue Reading

માંગરોળ ના શેખપુર ગામે મળી AIMIM પાર્ટી ની મીટિંગ 300 જેટલા લોકો જોડાયા..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ માંગરોળ તાલુકાના શેખપુર ગામે AIMIM પર્ટી ના તાલુકા પ્રમુખ ઈસાક અલી ખાનખાનાના અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં શેખપુર ગામના 300 થી પણ વધારે લોકો જોડાયા એ.આઈ.એમ.આઈ.એમ.માં શેખપુર ગામે જોડાતા ભાજપ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો. શેખપુર ગામના 300 થી પણ વધારે જોડાતા જૂનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાન પટેલ ઈસાક ભાઈ ખાનખાના દ્વારા લોકોને આવકાર્ય […]

Continue Reading

બાબરકોટ એક માત્ર જાફરાબાદ તાલુકાનું એવું ગામ છે જ્યાં રાત દિવસ સતત વિકાસના કામો જોવા મળે છે……

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામા આવેલા બાબરકોટ ગામની સૌથી નાની વયના સરપંચ અનકભાઈ સાંખટ તેમજ યુવા ગ્રામ પંચાયત વિકાસલક્ષી કામો કરવામાં સૌથી આગળ રહી છે…..બાબરકોટમાં આજે રાત્રે વડીયા નવીન દાદાના ઘરથી લઈને ગામના જાપા તરફ જતા રસ્તામાં પીવીસી પાઇપ લાઇન ગટરનું કામ સાલું કરવામાં આવ્યું હતું…આ રસ્તા પરથી થઈને ગામની મહિલા બહેનોને શાક […]

Continue Reading

પંચમહાલના શહેરા સહિત જિલ્લામાં રવિવારના રોજ વરસાદી માહોલ જામતા ડાંગરના પાકને ખરા સમયે પાણી મળ્યુ હતુ.

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ .શહેરા સહિત જિલ્લામાં વરસાદી માહોલ રવિવારના રોજ જામ્યો હતો.ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં રહેલા ડાંગરના પાકને પાણી ની તાતી જરૂરિયાત વચ્ચે સારો  વરસાદ  થતા પાકને  જીવતદાન મળ્યું છે. જ્યારે પવન સાથે આવેલા વરસાદના કારણે ગુણેલી,નવા ખાંધવા,મોરવા રેણા સહિત તાલુકાના અન્ય ગામોના અમુક ખેડૂતોના ખેતરમાં રહેલો ડાંગરનો પાક ઢળી પડયો હતો. પવન સાથે […]

Continue Reading

પંચમહાલમા ધારસભ્ય જેઠાભાઇ ભરવાડ વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર બને તે પહેલા ઉજવણી કરાઈ..

રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકામા પ્રજાજનોમા ખુશીની લહેર… ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અણીયાદ ગામમાં ખુશીની લહેર છવાઈ. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર બને તે પહેલા ગ્રામજનોએ ફટાકડા ફોડીને એકબીજાને મોં મીઠું કરાવ્યું.. તાલુકાના અનેક ગામોમાં જેઠાભાઇ ભરવાડ ડેપ્યુટી સ્પીકર બને તે પહેલા ઊજવણી કરાઈ..

Continue Reading

કેશોદના ખમીદાણા ગામે હિન્દુ સ્મશાનમાં દારૂની મહેફિલ દારૂની હેરાફેરી થતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ હિન્દુ સ્મશાનના દરવાજાના નકુચા અને તાડાઓ તોડી ગેર પ્રવૃતીઓ કરવામાં આવતી હતી. જે બાબતે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ બે વખત સ્મશાનના દરવાજાના તાળા તોડવાનો બનાવ બન્યો હતો. આજે સ્મશાનના દરવાજાના નકુચો તોડવામાં આવતા ગ્રામ પંચાયત સરપંચ પુત્ર મનિષ પરમાર દ્વારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવશે ઉચ્ચ પોલીસ અધિકારીને […]

Continue Reading

કેશોદની મોટી ઘંસારી સીમમાં બોરમાંથી પાણીનો ફુવારો ઉંચો ઉડયો…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદના બાલાગામ પાસે પાટીયા નજીક આવેલી મોટી ઘંસારીની સીમમાં રહેતા શામજી ભાઈ પુંજાભાઈ ધરસેંડાની વાડીમાં કુલ ત્રણ પાણીના બોર આવેલા છે. જેમાંના એક બોરમાંથી જોરદાર અવાજ થયા બાદ સો ફુટ જેટલી ઉંચી ધુડની ડમરી આકાશ તરફ ઉડ્યા બાદ પાણીના પ્રેશર સાથે પચ્ચીસથી ત્રીસ ફુટ જેટલો પાણીનો ફુવારો ઉંચો ઉડયો જે સતત […]

Continue Reading

કેશોદની દિપલ ચાંદ્રાણીએ જીપીએસસી પરીક્ષામાં ઉત્તિર્ણ થઈ કલાસટુ અધિકારી બનવાનું સ્વપ્ન સિદ્ધ કર્યુ..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદની દિપલ ચાંદ્રાણીએ વલ્લભ વિદ્યાનગર ખાતે ઈસી એન્જીનીયરીંગની ડીગ્રી પ્રાપ્ત કરવા સાથે કલાસવન ટુ અધિકારી બનવાનું સ્વપ્ન હતું. જે સ્વપ્ન સાકાર કરવા અતિશય મહેનત કરી દરરોજ બારથી તેર કલાક વાંચન શરૂ કર્યું. કોઈપણ જાતના કલાસીસ રાખ્યા વગર પોતાની રીતે ઘર અને લાયબ્રેરીમાં સતત વાંચન જ મુખ્ય દિનચર્યા બનાવી હાલમાં મોબાઈલ યુગમાં […]

Continue Reading

કેશોદ તાલુકામાં રોગચામાં વધારો થયો દવાખાનોઓમાં દર્દીઓની ભીડ જામી..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકામાં થોડા દિવસોમાં રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. કેશોદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. શરદી ઉધરસ તાવ સહીતના દરરોજ ચારસો જેટલા દર્દીઓ સારવાર અર્થે આવે છે. કેશોદ તાલુકામાં પાંચ પેટા આરોગ્ય કેન્દ્ર ખાનગી હોસ્પિટલોમાં સારવાર ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં જ દરરોજના ચારસો જેટલા દર્દીઓ સિવિલ હોસ્પિટલે સારવાર […]

Continue Reading

કેશોદની સરકારી આદર્શ નિવાસી શાળામાં સ્નેહ મિલન સન્માન કાર્યક્રમ યોજાયો..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદની સરકારી કુમાર છાત્રાલય તથા આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરી ચુકેલા જુનાગઢ જિલ્લાના અનુસુચિત સમાજના વર્ષ ૨૦૨૦-૨૧ માં લેવાયેલી ગુજરાત રાજ્યની જીપીએસસી પરીક્ષામાં ઉચ્ચ શ્રેણીમાં ઉત્તીર્ણ થઈને પ્રથમ વર્ગના અધિકારી તરીકે હોદો પ્રાપ્ત કર્યો છે. તેમજ ભુતપુર્વ વિદ્યાર્થીઓ જે હાલ જે અનેક વિદ્યાર્થીઓ ઉંચા હોદાપર ફરજ બજાવી રહયા છે. કોઈ ધંધા […]

Continue Reading