ઓડિયો કોન્ફરન્સના માધ્યમથી કપાસમાં રોગ અને જીવાત વ્યવસ્થાપન પર વાર્તાલાપ યોજાયો..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… રિલાયન્સ ફાઉન્ડેશન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર –ખેડબ્રહ્મા દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જુદા જુદા ગામના કુલ ૧૧૦ ખેડૂતોને મોબાઈલ કોન્ફરન્સ દ્વારા ઘરે બેઠા માહિતી અપાઈ.. જેમાં કે.વી.કે.ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડો જનક મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કપાસ પાકમાં અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ખેડૂતોમાં જાગૃતિ આવે તે માટે ઓડિયો […]

Continue Reading

મહીસાગર જિલ્લામા મરણ ના દાખલ માટે પણ તંત્ર ની ઘોર બેદરકારી…

રિપોર્ટર :દિવ્યાંગ પટેલ મહીસાગર મહીસાગર જિલ્લામા લુણાવાડા તાલુકામા આવેલા પટ્ટણ ગામ જેમાં આશરે બે હજાર થી પણ વધારે વસ્તી છે. અને આજ ગામમા છેલ્લા દોઢ મહિના થી જન્મ અને મરણના દાખલ કઢાવવા માટે ગ્રામ પંચાયત પર ગ્રામજનો ને ધરમ ના ધક્કા લગાવવા નો વારો આવ્યો છે. સરકારે બે મહિના પહેલા તલાટીઓ ની બદલી કરી છે. […]

Continue Reading

મહીસાગર જિલ્‍લાનું ગૌરવ ધ એસોસીએશન ફોર ટ્રેડીશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટસ દ્વારા આયોજિત ઓપન નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૧ ની કુસ્તીમાં ૮૬ કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડમેડલ મેળવતો હર્ષ પટેલ…

રિપોર્ટર :દિવ્યાંગ પટેલ મહીસાગર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભ, ખેલો ઈન્ડિયા અને ફીટ ઈન્ડિયા જેવા અનેક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્‍યા છે. જેના માધ્‍યમથી દેશના અને રાજયના બાળકોમાં રહેલી શકિતઓ બહાર આવે છે. આવા કાર્યક્રમોના ખૂબ જ સારા પરિણામો પણ મળી રહ્યા છે. જેના કારણે આજે અંતરિયાળ વિસ્તારોમાંથી […]

Continue Reading

કેશોદ શહેર તાલુકા ભરની આંગણવાડી વર્કર હેલ્પરો દ્વારા ડે. કલેકટર મામલતદારને આવેદનપત્ર આપ્યું…

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ ગુજરાત રાજ્ય ભરની આંગણવાડી વર્કર હેલ્પરોના વિવિધ પ્રશ્નો અંગે લાંબા સમયથી રજુઆત કરવામાં આવે છે. છતા રજુઆત ધ્યાને ન લેવામાં આવતા આજે ગુજરાતભરની આંગણવાડી વર્કર હેલ્પરો દ્વારા ગુજરાતભરમાં જીલ્લા તાલુકા કક્ષાએ મામલતદાર અને ડે. કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે આઈ.સી.ડી.એસ નું સીધુ કે આડકતરૂ ખાનગીકરણ બંધ […]

Continue Reading