કેશોદ વેરાવળ નેશનલ હાઈવેમાં ખાડાઓથી વાહનચાલકો પરેશાન
રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢથી સોમનાથ તરફ જતા વાહનચાલકો કેશોદથી પસાર થતા સમયે રસતાઓમા ખાડાઓથી વાહનચાલકો પરેશાન ટોલટેક્સ પુરો ઉઘરાવવા છતા પુરતી સુવિધાન અપાતા લોકોમાં રોષ..કેશોદથી જુનાગઢ તરફ અને કેશોદથી સોમનાથ તરફ જતા નેશનલ હાઈવેમા ખાડાઓ પડી ગયા છે. અનેક જગ્યાએ રોડમાં વરસાદના કારણે ધોવાણથી ખાડાઓમાં પાણી ભરાયેલું રહેતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી રહયા છે. […]
Continue Reading