પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાતોલના ગામ નજીક નદીમાં માછલીઓ ઉછળતી જોવા મળી…

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ:- કાલોલ તાલુકાના કાતોલ ગામ નજીક ગોમાં નદીમાંવરસાદના નવા નીર આવતા માછલીઓ ડાંસ કરતી જોવા મળી.કાલોલના કાતોલ ગામ નજીક આવેલી ગોમાં નદીમાં વરસાદ વરસતાં નવા નીર આવતા હાલ કાતોલ પાસે નવા બનાવેલા ચેક ડેમ પાસે માછલીઓ ઉછળતી ડાંસ કરતી જોવા મળી-જોનાર લોકો પણ જોઈને આકર્ષિત થયા. પંચમહાલમાં અગાઉ સારો એવો વરસાદ […]

Continue Reading

કેશોદ તાલુકામાં થયેલું નુકશાનીનું સર્વે કરી વળતર ચુકવવાની માંગણી સાથે કલેકટરને રજૂઆત કરી..

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ કેશોદ તાલુકામાં વરસાદના કારણે ખેડુતોના ખેતરો તથા ખેત પેદાશોમાં ભારે નુકશાની થવા પામી છે. ત્યારે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નુકશાનીની પરિસ્થિતિનો તાગ મેળવી જીલ્લા પંચાયત પ્રમુખ પતિ અને જીલ્લા સહકારી બેંકના મેનેજીંગ ડિરેક્ટર દિનેશભાઈ ખટારીયા આગેવાનો સાથે કેશોદ તાલુકામાં પ્રવાસ કરી ખેડુતોને થયેલા ખેતરો તથા ખેત પેદાશોમાં થયેલી નુકસાનીનો તાગ મેળવ્યોહતો. […]

Continue Reading

મહીસાગર જિલ્લાને મનમોહક બનાવવા કલેકટર ડો.મનીષકુમારના માર્ગદર્શનમાં તંત્રના પ્રયાસો..

..રિપોર્ટર:દિવ્યાંગ પટેલ મહીસાગર મહિસાગર જિલ્લાને મન મોહક બનાવવા જિલ્લાના પ્રવાસન સ્થળો જેવા કે રૈયોલી ડાયનાસોર ફોસિલ પાર્ક, કલેશ્વરી, કડાણા ડેમ સાઈટ, માનગઢ હિલ, સાતકુંડા, મહાકાળી માતા ટેકરી લુણાવાડા, સ્વરૂપ સાગર તળાવ વરધરી,  ધામોદ જેવા સ્થળોને વધુ ડેવલોપ કરી હરવા-ફરવા માટેની પ્રવાસન સર્કિટ ઊભી કરવાના પ્રયાસો કરતા જિલ્લા કલેકટર ડો.મનીષ કુમારે મુખ્ય મથક લુણાવાડા શહેરના વિકાસ […]

Continue Reading

ઇડર પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસી છુટેલાં આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યો….

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… પોલીસમા નીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક નીરજ કુમાર બડગુજર, દ્વારા ભાગી છૂટેલા આરોપીઓને પકડી પાડવા.એમ.ડી.ચંપાવત પો.ઈન્સ. એલ.સી.બી.ને માર્ગદર્શન આધારે પો.સ.ઈ, બી.યુ.મુરીમા પેરોલ ફર્લો સ્કવોડના એલ.સી.બી. સ્ટાફને સુચના પ્રમાણે ગાઇડલાઇન સાથે ASI નાથાભાઈ તથા ASI રજુસિંહ તથા HC ધર્મેન્દ્રસિંહ તથા PC નિરીલકુમાર ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીશ તમામ દ્વારા ભાગી […]

Continue Reading