ગોધરા : એન. એસ. એસ. દિવસની ઉજવણી વૃક્ષારોપણ કરી કરવામાં આવી.

ધર્મેશ પંચાલ – એડિટર વિદ્યાર્થીઓએ વૃક્ષ જતન કરવાની પ્રતિજ્ઞા લીધી. સમગ્ર રાજ્યમાં એન. એસ. એસ. દિવસ ની ઉજવણી થઇ રહી છે ત્યારે ગોધરાની જાણીતી શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ માં એન. એસ. એસ. દિવસની ઉજવણી વૃક્ષારોપણ કરી ને કરવામાં આવી. કાર્યક્રમમા એન. એસ. એસ. ના વોલેન્ટીઅર ધ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મા […]

Continue Reading

હિંમતનગર તાલુકામાં ૧૦૮ની ફાળવણી કરી

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… હિંમતનગર તાલુકાના ઝહીરાબાદ પંચાયતએ108 ની રાજ્ય સરકારમા માંગણી કરી હતી.. તે માગણીના અનુસંધાનએ આંજે 108 ફાળવણી કરવામા આવી.. આનો ફાયદો આજુબાજુ 20કિલોમીટરના ગામડાઓની જનતાને લાભ મળશે.. 108ના કારણે જનતામાં ખુશીની લહેર છવાઈ ગઇ છે..

Continue Reading

તલોદ પો.સ્ટે વિસ્તારમાં ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂ,બીયર સહીત મુદ્દામાલ જપ્ત કર્યો

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…. પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક નીરજ કુમાર બડગુજર સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે .એમ.ડી.ચંપાવત, પો.ઇન્સ. એલ.સી.બી.ના માર્ગદર્શન મુજબ .બી.યુ.મુરીમા, પો.સ.ઇ. એલ.સી.બી.ના રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા સ્ટાફના અ.હે.કો. હરપાલસિંહ તથા પો.કો. વિરેન્દ્રકુમાર તથા પો.કો. નિરીલકુમાર તથા ડ્રા.પો.કો. પ્રાહદસિંહ એ રીતેના સરકારી […]

Continue Reading

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે…

રિપોર્ટર :પ્રિતેશ દરજી શહેરા શહેરાના નાંદરવા ગામમાં આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરન હોવાથી દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફાર્મસિસ્ટ સહિતના સ્ટાફના ભરોસે ચાલી રહયુ છે… પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજુબાજુના ગામોમાંથી આવતા દર્દીઓને માત્ર દવા ગોળી આપવામાં આવી રહી છે .. ડોક્ટર નહી મળતા સારવાર અર્થે આવતા દર્દીઓનો આરોગ્ય વિભાગ સામે […]

Continue Reading

આજે એન.એસ .એસ.નો સ્થાપના દિવસ.. ..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… આ દિવસ નિમિતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ .એસ.ના કાર્યકર્તા અને ત્યાંના અધ્યાપકો GMERS General Hospital Himatnagar ખાતે ગાયનેક વિભાગમાં કાર્યકર્તા મીત્રોએ બનાવેલી નાના બાળકો માટે ગોદળિઓ આપવામાં આવી..આ દીવસ સમાજ ને સેવા આપવાનો દિવસ ગણાય છે.જેમને સહાયને જરૂર હોય છેતેવી સંસ્થાઓને NSS ના કાર્ય કર્તાઓ દ્વારા સહાય આપવામાં આવે છે.ત્યારેં ગાયનેક […]

Continue Reading

આજે રોજ આગામી વિધાનસભાની તૈયારીના ભાગ રૂપે જિલ્લા-તાલુકા પંચાયત સીટ અને વોડૅ સંયોજક દ્વારા બુથ જનમીત્ર અને પેજ પ્રમુખ બનાવવાની કામગીરીનુ આયોજન કરવામાં આવ્યું..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… આજે રોજ આગામી વિધાનસભાની તૈયારીના ભાગ રૂપે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય હિંમતનગર ખાતે હિમતનગર તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિ દ્વારાજિલ્લા તાલુકા પંચાયત સીટ અને વોડ સંયોજક દ્વારા બુથજન મિત્ર અને પેજ પ્રમુખ બનાવવાની કામગીરીના આયોજન કરાયું હતું. જેમાં સાબરકાંઠા જિલ્લા પ્રભારી વિજયભાઈ પટેલ, હિમતનગર વિધાનસભા પ્રભારી હસમુખભાઈ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઇ પટેલ, હિંમતનગર શહેર […]

Continue Reading

માંગરોળ મોબાઈલ મળતા પોલીસ દ્વારા મૂળ માલિકને પરત સોપવામાં આવ્યો..

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ માંગરોળના લોએજ ગામનાં પરેશભાઇ ગોવિંદભાઇ સાંગણીને માંગરોળ સરકારી દવાખાના પાસેથી એક મોબાઇલ ફોન સેમસંગ-એ-૨૦ નો મળી આવતા જે ફોન ની ડીસ્લેકા ઉડી ગયેલ હાલતમાં હોય જેથી આ પરેશભાઇ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે આવી પો. હેડ કોન્સ. પ્રતાપસિંહ કરણાભાઇ સિંધવ ને મળતા હેડ કોન્સ. પ્રતાપસિંહ દ્રારા આ મોબાઇલ ફોનને ટેકનોલોજીનો ઉપયોગ […]

Continue Reading

ઇડરના કુકડીયા તાલુકા મેમન જમાત ના સેક્રેટરી જનાબ ઝાકીર હુસેન હાજી ઉસ્માનભાઈ મલાસા વાળાએ (Ex Army) એક અનોખું ઉદાહરણ સમાજ માટે પૂરું પાડ્યું…

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…. સામાન્ય રીતે સમાજમાં દરેક વ્યક્તિ પોતાના ઘરના જુના પુસ્તકો પસ્તીમા આપી દે છે..ત્યારે આ એક્સ આર્મી જનાબ ઝાકિર હુસેને એક નવી પહેલ કરી અને હિંમતનગર શહેરની જાણીતી સંસ્થા *સ્કોલર કેમ્પસમાં * પોતાના બાળકોના અભ્યાસ પુરો થયા પછી ના ઘણા બધા બે કાર્ટન ભરીને પુસ્તકોનું બાળકોને વિતરણ કર્યું છે. ઘણા લોકો પુસ્તકોનો ઉપયોગ […]

Continue Reading

ગુજરાત : 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ..

સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 81 ટકા વરસાદ પડ્યો છે. સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ 19 ટકા રહી છે. જ્યારે રાજ્યના 8 જિલ્લામાં 40 ટકાથી વધુ વરસાદની ઘટ છે.આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે […]

Continue Reading

અમીરગઢ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે રાત્રી દરમિયાન 4 ઇંચ વરસાદ ખાબક્યો..

રિપોર્ટર: સુરેશ રાણા, બનાસકાંઠા* અમીરગઢ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં 5 કલાકમાં વીજળીના કડાકા ભડાકા સાથે 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જોકે વરસાદ થતાં લોકોમાં આનંદ છવાયો હતો.બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકા પૈકીના સૌથી વધુ અમીરગઢ તાલુકામાં 5 કલાકમાં 4 ઇંચ જ્યારે દાંતામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો બાકીના વિસ્તારમાં ઝાપટા પડ્યા હતા.ચોમાસા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં […]

Continue Reading