જૂનાગઢ જિલ્લાના માંગરોળનો યુવાન 7 વર્ષે મળી આવતા ઘરે હરખ ની હેલી, ઉત્સવ જેવો માહોલ, સ્વાગત કાર્યક્રમ યોજાયો..
રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શેરીયાજ ગામનો યુવાન ડોક્ટર મોહિત મકવાણા સુરેન્દ્રનગર ખાતે જે.સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે છેલ્લા વર્ષ 2014 માં એમબીબીએસ કોલેજમાં અભ્યાસ કરતો હતો.અને ત્યાંથી જ અચાનક ગુમ થયો હતો.ત્યારબાદ સ્થાનિક લોકો, પોલીસ વિભાગ, સીબીઆઈ સહિતના ના વિભાગ દ્વારા શોધ ખોળ કરવામાં આવી હતી. પરંતુ કોઈ ભાળ મળી ન હતી, […]
Continue Reading