પાવાગઢના મુખ્ય ટ્રસ્ટી અને CAનાં આશ્રયસ્થાનો પર પોલીસના દરોડા, ફરિયાદ કરવા સાથે જનાર અને પીડિતાનો મિત્ર બંને બૂટલેગર હોવાનો ઘટસ્ફોટ
દિવાળીપુરામાં રહેતી અને મૂળ હરિયાણાના રોહતકમાં રહેતી લોનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગોત્રી પોલીસમાં પહોંચી હતી.તેણે અશોક અસ્કણ જૈન(રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા) તેમજ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ(નિઝામપુરા) સામે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે, તે 5 માસથી અશોક જૈનની લેન્ડ લો ટ્રેનિંગ પ્રોજેક્ટનું કામ કરે છે. આજવા રોડ પર આવેલી સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન અંગેની મિટિંગો ઇન્વેસ્ટર […]
Continue Reading