ગર્ભવતી મહિલા ને પ્રસવ પીડા થતા દોઢ કિમી ખાટલામાં ઊંચકી 108 સુધી લઈ જવાઇ..
કાલોલ તાલુકાના મેદાપુર : આઝાદીના ૭૫ વર્ષો સુધી ગામમાં ૧૦૮ એમ્બ્યુલન્સને જવાનો રસ્તો પણ નથી કાલોલ તાલુકાના મેદાપુર પંચાયતમાં આવેલા નમરા ફળિયામાં ગુરૂવારે સ્થાનિક એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. જે માટે ૧૦૮ એમ્બ્યુલન્સનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ ગામલોકોના દુર્ભાગ્યે નમરા ફળિયામાં એમ્બ્યુલન્સ જઇ શકે […]
Continue Reading