પંચમહાલના શહેરામા બુધવારના રોજ ગણેશ વિસર્જન થનાર હોવાથી પોલીસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પી હિમાલા બેન જોષી અને પી.આઇ.ની અધ્યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠક યોજાઇ..
રિપોર્ટર… પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા નગરમાં બુધવારના રોજ ગણેશ વિસર્જન થનાર છે. જેને લઇને પોલીસ સ્ટેશનમાં ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે ડી.વાય.એસ.પી હિમાલા બેન જોષી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર નિતીન ચૌધરીની અધ્યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ ગણેશ મંડળના આયોજકો ઉપસ્થિત રહયા હતા. ડી.વાય.એસ.પી હિમાલા બેન જોષી એ ગણેશ મંડળનાઆયોજકોને આ પ્રસંગે દરેક ગણેશ મંડળો એ ટૂંકા […]
Continue Reading