વાંસદાની અંતરિયાળ આધુનિક શાળામાં એક ન્યુઝ ચેનલ શરુ કરી

2017માં શાળાના સંચાલકો દ્વારા રંગપુર ન્યુઝ નામથી યૂટ્યૂબ ચેનલ મારફત ન્યૂઝ ચેનલની શરૂઆત કરી હતી. આ ન્યૂઝની લીંક શાળા દ્વારા દરેક વાલીઓને સેન્ડ કરવામાં આવે છે. જેથી તેઓ પોતાના બાળકનું પ્રોગ્રેસ પણ જોઈ શકે. શાળામાં ન્યૂઝ ચેનલની તર્જ ઉપર દાતાના સહયોગથી સ્ટુડિયો ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ક્રોમા પડદો અને કેમેરા સેટઅપ લગાવવામાં આવ્યો છે. […]

Continue Reading

સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા નિરંકારી સત્સંગ ભવન, ભુરાવાવ ખાતે નિરંકારી ભક્તો એ કોરોના કાળમાં‌ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી એક અનોખી સેવાનું કાર્ય કર્યું.

રીપોર્ટર: વિજય બચ્ચાની દાહોદ સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના આશીર્વાદથી આજરોજ ગોધરા નિરંકારી સત્સંગ ભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોવિડ -19 ના પ્રોટોકોલ હેઠળ સોસીયલ ડિસ્ટન્સ સાથે સાવધાનીઓ રાખતા નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું.જેનું ઉદઘાટન ગોધરા મત વિસ્તારના ધારાસભ્ય સી.કે.રાઉલજી તથા દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી ના કમલો દ્વારા કરવામાં આવ્યું.કોરોના વાયરસ […]

Continue Reading

PM મોદીના શિક્ષકોએ વાગોળ્યા સંસ્મરણો….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડનગરમાં શિક્ષણ આપનાર બે શિક્ષકો પ્રહલાદભાઈ પટેલ અને હીરાબેન મોદીના. પ્રહલાદભાઈ અને હીરાબેને નરેન્દ્ર મોદીને બાળપણમાં તેમના જીવનનું ઘડતર કર્યું અને આજે જ્યારે એ વિદ્યાર્થી દેશના વડાપ્રધાન છે. ત્યારે બન્ને શિક્ષક ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે. આજે શિક્ષક દિવસ નિમિત્તે તેમણે નરેન્દ્ર મોદી એક વિદ્યાર્થી તરીકે કેવા હતા. અને તેમની સાથેના સંસ્મરણો […]

Continue Reading