અમદાવાદમાં મેટ્રો-બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે 6500થી વધુ વૃક્ષોનું નિકંદન

હવે મેટ્રો માટે પણ ગાંધીનગરનાં 1000 વૃક્ષ કપાશે. સ્માર્ટસિટી અમદાવાદને ગ્રીનસિટી બનાવવા સત્તાધીશો મહેનત તો કરી રહ્યા છે, સાથે સાથે વિકાસનાં કામોને પણ વેગ આપવા અલગ અલગ પ્રોજેક્ટો શરૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં અમદાવાદમાં મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન પ્રોજેકટ શરૂ થઈ ગયા છે, જેમાં અમદાવાદમાં છેલ્લાં 5 વર્ષમાં મેટ્રો રેલ માટે 2200 અને […]

Continue Reading

5 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકો માટે પણ વેક્સીન બની રહી છે……

ટૂંક સમયમાં જ દેશમાં 5 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકો માટેની કોરોના વેક્સિન મળવા લાગશે. કોર્બેવેક્સને બીજા-ત્રીજા તબક્કાના ટ્રાયલ માટેની મંજૂરી મળી ગઈ છે. જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ (ડીબીટી)એ શુક્રવારે જણાવ્યું કે, જૈવિક ઈને 5 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકો માટેની કોવિડ-19 વેક્સિન કોર્બેવેક્સના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે ડી.જી.સી.આઈ ની મંજૂરી મળી છે. હૈદરાબાદ […]

Continue Reading

સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળામાં સોમથી શુક્ર દરમ્યાન દરરોજ આઠ કલાકની કામગીરી કરવી પડશે

RTE એક્ટ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્કૂલમાં 8 કલાક હાજરી આપવાની હોય છે. પરંતુ સજ્જતા સર્વેક્ષણનો ભારે વિરોધ કરનારા શિક્ષકો શાળામાં 8 કલાક પણ આપવા તૈયાર નથી. રાજ્યની મોટાભાગની પ્રાથમિક શાળાઓનો સમય સવારે 11 થી 5નો છે એટલે કે, 6 કલાક જ સ્કૂલ કાર્યરત રહે છે. શિક્ષક સંઘો પણ શિક્ષકો સ્કૂલમાં 8 કલાક હાજરી આપી […]

Continue Reading

વડાપ્રધાન મોદી પ્રથમ વખત જશે અમેરિકાના પ્રવાસે

વડાપ્રધાન મોદીની છેલ્લી અમેરિકાની મુલાકાત 2019માં થઈ હતી. આ દરમિયાન, મોદી અને યુ.એસ.ના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યુસ્ટનમાં પ્રવાસી ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. PM મોદીની અમેરિકાની મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે. જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની વાપસી બાદ તાલિબાન સાથેના સંબંધો અંગે અનિશ્ચિતતા બનેલી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે વડાપ્રધાન મોદીની […]

Continue Reading

માંગરોળ શેરીયાજ ગામે આંગણવાડી ખાતે વૃક્ષારોપણ કરાયું

રિપોર્ટર ;જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા ICDS વિભાગ હસ્તકના શિલ સેજાના શેરિયાજ આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસ નિમિત્તે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ જેઠાભાઈ પી.ચુડાસમા,ગ્રામપંચાયત સભ્ય દિલીપભાઈ વાળા, સામાજિક આગેવાન વરજાંગભાઈ વાડલીયા દ્વારા વૃક્ષારોપણ કરાયુ.આ તકે માંગરોળ ICDS સ્ટાફ દર્શનાબેન ભસ્તાના (મુખ્યસેવીકા શિલ),અયુબભાઈ કાળીયા (SA),કૌશિકભાઈ ભાદરકા (બ્લોક કોર્ડિનેટર-NNM) સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

Continue Reading

દેશ બહાર મોકલવા માટે અફઘાનીઓએ પોતાની દીકરીઓના લગ્ન કાબુલ એરપોર્ટ બહાર જ કરાવી દીધા

દેશ બહાર મોકલવા માટે અફઘાનીઓએ પોતાની દીકરીઓના લગ્ન કાબુલ એરપોર્ટ બહાર જ કરાવી દીધાઅફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી દુનિયાને સૌથી વધુ ચિંતા ત્યાંની મહિલાઓની થઈ રહી છે. પરિસ્થિતિ એટલી ભયાનક છે. દીકરીઓને વતન છોડાવવા માટે તેમના માતાપિતા કાબુલ એરપોર્ટની બહાર જ તેમનાં લગ્ન કરાવી દે છે. એનું કારણ માત્ર એટલું જ કે તેમની દીકરીઓ તાલિબાનના […]

Continue Reading