માંગરોળ તાલુકાના કંકાચા ગામે મકાન ધરાશાયી થતા કોઈ જાન હાનિ નહીં
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ વિસ્તારમાં 24 કલાક ભારે વરસાદના કારણે માંગરોળ તાલુકાના કંકાચા ગામે અતિભારે વરસાદના કારણે એક કાચું મકાન થયું ઘરાશાઇબહારની ભાગે દીવાલ ઘસી પડતાં સદનશીબે જાનહાની થય નથીહાલતો કંકાચા ગામના સરપંચ અને તલાટી મંત્રી ઘટના સ્થળે પહોચ્યા મકાનની વિગતવાર તાપસ કરી તાલુકા વિકાસ અધીકારી ને મોકલી આપવાની સરપંચ દ્વારા જાણવામાં આવ્યું.
Continue Reading