અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા ના ભાંકોદર ગામે આવેલી સ્વાન એનર્જી કંપનીના પેટામા કોન્ટ્રાક્ટમા કામ કરતી ધરતી કન્ટ્રકશન ખાનગી કંપનીના મેનેજર પર હુમલાના મામલે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમા પ્રેસકોન્ફરન્સ કરી.
રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી 26 મી રાતે રાજુલાના હિંડોરણા નજીક મોડી રાત્રે ફોરવિલ કાર પર અજાણ્યા ઈસમો દ્વારા ષડયંત્ર કરી હુમલો કર્યો હતો.સ્વાન એનર્જી કંપનીના પેટામાં કામ કરતી ખાનગી કંપનીના મેનેજર ને માથાના ભાગે પાઇપો વડે માર માર્યો હતો.ધનજય રેડી નામના પરપ્રાંતી ઓફિસર ઉપર હુમલો પ્લાનિંગ પૂર્વક કરતા પોલીસ માટે પડકાર હતો.રાજુલા પોલીસે 3 આરોત આપી […]
Continue Reading