કાબુલમાં સ્કૂલમાં પણ લૂંટફાટ થઈ રહી છે, એ તાલિબાનો કરી રહ્યા છે કે અપરાધીઓ; એનો ખ્યાલ નથી.

તાલિબાને અત્યારસુધી કોઈ સરકારી કર્મચારી કે એનજીઓના કર્મચારીઓને નિશાન બનાવ્યા નથી. જોકે લોકોમાં ડરનો માહોલ છે. કોઈને એ વાતનો ખ્યાલ નથી કે આગળ શું થશે અને તાલિબાન આગળ શું કરશે. મોટા ભાગનાં બજાર બંધ છે. લોકો ઘરમાં જ કેદ છે.અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના કમ્પ્યુટરને લૂંટવામાં આવ્યું છે. અને ત્યાં ઊભેલાં સરકારી વાહનોને પણ હથિયારધારી લોકોએ છીનવી […]

Continue Reading

અમરેલી જીલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા,પાટી માણસા, લોર, ફાચરિયામાં વરસાદ પડતા મૂરર્જાતી મોલાત્તો ને જીવનદાન મળતા ખેડૂતોને વરસાદની આશા બંધાઈ…

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી અમરેલીજિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ફાચરિયામાં વરસાદ પડતાં ગરમીથી લોકોને રાહત મળી અને રોડ રસ્તા ઉપરથી પાણી વહી ગયા હતા. ખેતીના પાક જેવા કે મગફળી, કપાસ, તલ, સોયાબીન જેવા પાકો ને પાણી મળતા મુરજાતિ મોલત ને જીવનદાન મળશેહાલ આ ગામડાઓમાં ખેતીમાં વીજળી હજી આવી નથી. ત્યારે ખેતીમાં ખાસ પાણી ની જરૂર હતી. તેવા […]

Continue Reading

અમરેલી-ધારીના પ્રેમપરા વિસ્તારમાં ખેતીવાડીમાં વીજપુરવઠો નહિ મળતા ખેડૂતોમાં રોષ …….

રિપોર્ટ..ભૂપત સાંખટ :- અમરેલી 250 જેટલા ખેડૂતોનું ટોળું પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યું હતું ………પીજીવીસીએલ ઓફિસના રસ્તા પર બેસી ખેડૂતોએ રોષ દર્શાવ્યો.જીવીસીએલના અધિકારીઓ સાથે ચર્ચા બાદ મામલો ઠંડે પડ્યો……8 કલાકમાં વીજળી આપવાની ખાતરી આપતા મામલો સમેટાયો હતો ……

Continue Reading

પંચમહાલના શહેરામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો.

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી .. વરસાદના આગમનના પગલે ખેડૂતો ને વરસાદ થશે તેવી આશા બંધાઈ…. ખેતી પાક ને વરસાદ ના આગમન થી જીવતદાન મળે તેવી શક્યતા…. મેઘરાજા હાથતાળી આપી જતા ખેડૂતો ચિંતિત હતા…

Continue Reading

પંચમહાલ ના શહેરા તાલુકાના લાભી ગામે ૫૦ વર્ષીય સાસુએ વહુ ના ત્રાસથી આપઘાત કર્યો .

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ ના શહેરા તાલુકાના લાભી ગામ ખાતે રહેતા 50વર્ષીય ધનીબેન કાળુભાઈ વણકર ના છોકરાની વહુ જ્યોત્સના ગિરીશ વણકર સાથે કઈ ને કઈ બાબતે અવાર નવાર તકરાર થતી હતી. ઘરે મહેમાન આવ્યા હોવાથી ધનીબેન એ છોકરાની વહુ ને ગાળો બોલવા માટે ના પાડતા બંને વચ્ચે બોલાચાલી સાથે ઝઘડો થયો હતો.વહુ ના ત્રાસ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના છેલાણા ગામે ફોર વ્હીલ પલટી મારતાં મોટી જાનહાનિ ટળી.

રિપોર્ટર ..ભૂપત સાંખટ અમરેલી રાત્રિના સમયે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર અવાર નવાર અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે આજ રોજ રાજુલાથી ઉના તરફ જતી કાર અચાનક પલટી ખાઇ ગઇ હતી. કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો….કાર ચાલક ગાંગડા ગામે રહેતા હોવાનું જાણવા મળ્યું …આ અકસ્માતની જાણ થતાં જ તકતાલિક ધોરણે છેલાણા ગામના […]

Continue Reading

માંગરોળના ગોરેજ ગામે 90 ટકા વેક્સીન લેવાઈ.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાના એવા ગોરેજ ગામે 90 ટકા વેકસીન લેવાઈ.કોરોનાનો કહેર રાજયમાં દરેક જગ્યાએ જોવા મળી રહયો છે. અને આ કોરોનાને નાથવા કોરોના વેકસીન ખુબજ જરૂરી છે. જેથી માંગરોળના ગોરેજ ગામે આગેવાનો ની જાગ્રૂતતાથી ગામમાં 90 ટકા લોકોએ વેક્સીન લીધી છે. જયારે 10 ટકા લોકોને આવતા મહીનાના સમયમાં વેકસીનેશન […]

Continue Reading

માંગરોળ તાલુકામાં વરસાદ ના થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પ્રથમ વાવણીલાયક વરસાદ થયા બાદ ફરી વરસાદ નહી થતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. અને ખેડુતોએ કરેલી મગફળી નું વાવેતર સુકાઇ રહયું છે.વરસાદ ખેચાતા ખેડુતોના કુવાઓ તળીયા જાટક થયા છે .અને પાણી ન હોવાના કારણે ખેડુતોને નાળીયેરીના બગીચાઓ પણ સુકાતા જોવા મળી રહયા છે.ઘણા સમય પહેલાં વાવણીલાયક વરસાદ […]

Continue Reading

કાલોલ નજીકથી રિક્ષામાં ગૌમાંસ લઇને જતાં એક મહિલા અને પુરુષ ઝડપાયા.

કાલોલ તાલુકાના બોરૂ ગામેથી રિક્ષામાં ગૌમાંસ ભરીને કાલોલ તરફ આવનાર છે. તેવી બાતમી કાલોલ પોલીસને મળતાં પોલીસે બાતમીવાળી રિક્ષા ઉભી રાખીને તપાસ કરતાં રિક્ષા ચાલક સરફરાજ નાજીરભાઇ શેખ અને શબાનાબીબી જાવિદભાઇ બેલીમનાને પકડી પાડ્યા હતા. રિક્ષામાંથી મળી આવેલા થેલામાં તપાસ કરતાં 16 કિલો ગૌમાંસનો જથ્થો મળ્યો હતો.કાલોલના બોરૂ ગામેથી કતલ કરીને ગાયનુ ગૌમાંસ વેચાણ કરવા […]

Continue Reading

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ભણતાં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ સ્વદેશ જતાં ડરે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કરતાં ગુજરાત યુનિવર્સિટીમાં યુજી અને પીજી કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં, જ્યારે અફઘાનિસ્તાનમાં રહેતા તેમના વાલીઓમાં ડરનો માહોલ છે. વિદ્યાર્થીઓના વાલીઓએ અપીલ કરી છે કે, ‘અમે હાલમાં અહીં અફઘાનિસ્તાનમાં સલામત નથી. અમને તમારી સલામતિની પણ ચિંતા થઈ રહી છે.તમે અહીં ના આવશો, તમે હાલમાં ભારતમાં જ રહો. ભારત સરકારને વિનંતી કરીને વિઝાની […]

Continue Reading