કેશોદ તાલુકાનાં આહિર યુવાનો દ્રારકા ખાતે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેવા પુરજોશમાં તૈયારીઓ ચાલુ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

Continue Reading

હાલોલ નગરના કંજરી રોડ પર સરસ્વતી વિદ્યામંદિર પાછળ તુલસીવીલા સોસાયટીના મકાનમાં ૮૯,૦૦૦ ની ચોરી.

પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 89,000/- ની માલ મત્તા ઉઠાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જેમાં રક્ષાબંધન કરવા માટે પરિવાર મકાન બંધ કરીને જતા ચોરોને મોકળુ મેદાન મળી જવા પામતા ચોરો ચોરી કરવામાં સફળ રહ્યા હતા. જેમાં અજાણ્યા ચોર ઈસમોએ તીજોરી તોડી તેના લોકરમાં રાખેલા રોકડા રૂપિયા 25,000/- સહિત સોના-ચાંદીના દાગીના મળી કુલ 89,000/- […]

Continue Reading

આતંકીઓ કાર બોમ્બ-બ્લાસ્ટ કરી શકે છે.કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાનું જોખમ.

બે ફિયાદીન હુમલા-ત્રણ બોમ્બ-બ્લાસ્ટથી ધ્રૂજી ગયેલા કાબુલ એરપોર્ટ પર વધુ આતંકવાદી હુમલા થઈ શકે છે. અમેરિકન બ્રોડકાસ્ટ કંપની મુજબ એરપોર્ટના નોર્થ ગેટ પર કાર બોમ્બ-બ્લાસ્ટ થવાનું જોખમ છે. એવામાં કાબુલ સ્થિત અમેરિકી દૂતાવાસ નવું એલર્ટ જાહેર કર્યું છે, સાથે અમેરિકાએ કહ્યું હતું કે તે કાબુલમાંથી લોકોને બહાર કાઢવાનો સિલસિલો ચાલુ રાખશે. અમેરિકન પ્રમુખ જો બાઇડનને […]

Continue Reading

આમ આદમી પાર્ટી દ્વારા અમીરગઢ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી વિરોધ નારા સાથે સાઇકલ રેલી યોજાઈ…દેશમાં વધતી મોંઘવારી ને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર અમીરગઢ ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું…તેમજ મોંઘવારી ને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા અમીરગઢ ગઢડા બસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધી મોંઘવારી ના નારા સાથે સાઇકલ રેલી યોજવામાં આવી હતી…

Continue Reading

કેશોદના શેરગઢ કૃષ્ણ નગર વિસ્તારમાં રોજડી બચ્ચાને જન્મ આપી વિખુટી પડી.

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ તાજા જન્મેલા બચ્ચાને રોજડી છોડીને જતા બચ્ચાની બે દિવસ ખેડુતે દેખભાળ રાખી.ખેતી પાકમાં રોજના ત્રાસથી ખેડુતો પરેશાન હોવા છતા નિરાધાર બચ્ચા પ્રત્યે માનવતા દાખવી.રોજના બચ્ચાને બે દિવસ ખુડુતોએ સાચવ્યા.વન વિભાગ જવાબદારી ભુલ્યું?બે દિવસ સુધી બચ્ચાને લઈ જવામાં ન આવ્યા.બે દિવસ સુધી વન વિભાગ દ્વારા કોઈ જવાબદારી ન લેવામાં આવી હોવાનો ખેડુતે […]

Continue Reading

શહેરાના ડોકવા ગામ પાસે તાડવા જવાના રસ્તા પર ત્રણ યુવાનો ને ઢોર માર માર્યો

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ છોકરી ની છેડતી કર્યા હોવાના આક્ષેપ ને લઈને દલવાડા ગામના ૧૦ થી વધુ લોકોએ યુવાનો ને માર માર્યો.મીઠાલી ગામના બે અને એક વિજાપુર ગામના યુવાનને ઢોર માર માર્યો108 દ્વારા ત્રણ યુવાનોને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા.પોલીસ હોસ્પીટલ ખાતે પહોંચી કાર્યવાહી હાથધરી.

Continue Reading

રાજુલા પ્રાંત અધિકારીને સિંહ પ્રેમીઓ દ્વારા આવેદન અપાયું.

રિપોર્ટર :ભુપત સાંખટ અમરેલી આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે એશીયાઈ સિંહોનું બીજુ રહેઠાણ એટલે કે અમરેલી જિલ્લો ( બૃહદ ગીર વિસ્તાર ) જયાં આ એશીયાઈ સિંહોનું કાયમી રહેઠાણ બની ગયું છે. અને ઘણા લાંબા સમયથી અહિં સિંહો વસવાટ કરે છે. અને પોતાના બચ્ચાંને જન્મ આપી ઉછેર પણ કરે છે . પરંતુ ગત તા .૧૮ / […]

Continue Reading

માંગરોળ તાલુકાના નાંદરખી ગામની તુર્ક મુસ્લિમ સમાજની દીકરી બની ડોકટર MS જનરલ સર્જન ,મુસ્લિમ સમાજમાં ભારે ખુશી વ્યાપી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાંદરખી ગામે તુર્ક મુસ્લિમ સમાજની દીકરી ડોક્ટર બનીને MS જનરલ સર્જનની ડિગ્રી ધરાવતા સુન્ની જમાત કમિટી અને માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે નાંદરખી મુસ્લિમ યુવતી બેલીમ સાહિસ્તાબાનુંએ M. S. જનરલ સર્જનની ડિગ્રી પૂર્ણ કરતા તુર્ક મુસ્લિમ જમાત કમિટી તેમજ માધ્યમિક શાળા તરફથી વિવિધ મોમેન્ટ તથા ગિફટો આપી ડોક્ટર સાહિસ્તા […]

Continue Reading

પાવાગઢ વડા તળાવમાં નર્મદાનું પાણી છોડાયું.

પાવાગઢ વડા તળાવમાં ચોમાસામાં ઓછા વરસાદને લઈ તળાવ ન ભરાતા આસપાસ વિસ્તારના ખેડૂતોને ખેતી માટે સિંચાઈના પાણીની તાતી જરૂર હોય તેને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા વડાતળાવ ને નમર્દા મુખ્ય નહેરથી ઉદવહન દ્વારા પાણી ભરવાની યોજનાનું કામ પૂર્ણ થતાં સોમવારે હાલોલના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારના […]

Continue Reading

પંચમહાલના શહેરા તાલુકામાં આવેલ ૨૪૪ પ્રાથમિક શાળાના શિક્ષકોએ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો હતો.

રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકામાં આવેલ 244 પ્રાથમિક શાળામાં 1524 જેટલા શિક્ષકો પોતાની ફરજ બજાવે છે. પ્રાથમિક શાળાના શિક્ષકોની શિક્ષક સજ્જતા સર્વેક્ષણ લેવાનાર હોવાથી 1100થી વધુ શિક્ષકોએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી હતી. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મંગળવારના રોજ પટીયા, પાલીખંડા ખોજલવાસા બોરીયા, મોરવા રેણા, ગુણેલી સહિત 22 જેટલા સર્વેક્ષણ કેન્દ્ર ફાળવામાં આવેલ હતા.તાલુકા મા આવેલી […]

Continue Reading