ગોધરા ૪૮ લાખ ઉપરાંત ની જૂની ચલણી નોટો ઝડપાઇ.
રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ રદ થયેલી જુની ચલણી નોટો સાથે ચાર ઈસમો ઝડપાયા. LCB ટીમે બાતમીના આધારે ગઢ ચુંદડી નજીક થી ચાર ઈસમો ને સ્કોર્પિયો ગાડી સહિત જુની રદ્દ થયેલી ચલણી નોટો સાથે ઝડપી લીધાં પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી.
Continue Reading