પંચમહાલના શહેરાના પાનમ ડેમ ખાતે નગર પાલિકાની પાણી ની મોટર બળી જતા નગર પાલિકા વિસ્તારમા ભર ચોમાસે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ.

રિપોર્ટર:પ્રિતેશ દરજી પંચમહાલ ..શહેરા નગરમાં ભર ચોમાસે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. પાનમ ડેમ ખાતે પીવાના પાણીની મોટર બળી જતા નગરપાલિકાના એન્જિનિયર જીગ્નેશભાઇ શાહ દ્વારા તાત્કાલિક પાણીની મોટરનુ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યુ હતુ. નગરના શાન્તા કુંજ ,હોળી ચકલા,મુસ્લિમ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોને પાલિકા દ્વારા આપવામાં આવતુ પાણી બંધ થતા પાણી ભરવા માટે મહિલાઓને આમ […]

Continue Reading

અમરેલી જિલ્લાના ધારી ગીરના ગામડાઓમાં પાણીની સમસ્યા સર્જાઈ છે….

રિપોર્ટર:ભૂપત સાંખટ અમરેલી મહિલાઓ અને બાળાઓ બેડાઓ માથે લઈને દૂર દૂર સુધી પીવાના પાણી માટે ભટકી રહી છે .પણ સરકાર આવી કપરી પરિસ્થિતિમાં પણ હજુ ગરીબોને પીવાનું પાણી ભર ચોમાસે પણ પૂરું કરી શકતી ન હોય ત્યારે ગરીબોની હાલત કફોડી થઈ છે.નાના કુવા જેવા કુબા માંથી મહિલાઓ અને નાની બાળાઓ પાણી સીંચી સીંચી ને ભરી […]

Continue Reading

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના રાંદલનગરમાં એક મહિનામાં ત્રણ વખત ચડ્ડી-બનિયાનધારી ચોરોના આંટાફેરા……….

રિપોર્ટ:ભૂપત સાંખટ અમરેલી સીસીટીવી કેમેરામાં ચડ્ડી-બનિયાનધારી ગેંગ કેદ થઇ …….. પાચ જેટલાં ચોરો સોસાયટીમાં આવ્યા …… સ્થાનિકોએ પોલીસને જાણ કરી……… ચોર-લૂંટારુઓ કોઈ ગંભીર ગુન્હો કરે તે પહેલા તેમને પકડી પાડવા પોલીસને રજુઆત કરાઈ………… સ્થાનિકોએ સીસીટીવી પોલીસને સુપ્રત કર્યા……. ચોરોની બીકના પગલે 25 ઓગસ્ટથી સ્થાનિકો પણ ટૂકડી બનાવી પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે….. સ્થાનિકો એ […]

Continue Reading

કેશોદ આહિર યુવક મંડળ દ્વારા વિનામૂલ્યે મીઠાઈ ફરસાણનું વિતરણ કર્યું .

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ શહેરમાં ચાર ચોક વિસ્તારમાં આહિર યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે જરૂરતમંદ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદ ડી.વાય.એસ.પી.જે. બી. ગઢવી ઉપરાંત આહિર યુવક મંડળનાં હમીરભાઈ ભેડા, મહેશભાઈ ડાંગર, રાજુભાઈ બોદર,ભીમસીભાઈ કરંગીયા,મેઘાભાઈ સિહાર, ગોવિંદભાઈ, મુકેશભાઈ વિરડા મેહુલભાઈ ગોંડલીયા સહિતના યુવાનો હાજર રહ્યા હતાં. કેશોદ તાલુકાનાં અખોદર […]

Continue Reading