“આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” ફીટ ઈન્ડીયા ફ્રીડમ ૨ કિલોમીટર દોડ નું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટ:- વિમલ પંચાલ નસવાડી રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત જીલ્લા સિનિયર કોચ ની કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજીત “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” ફીટ ઈન્ડીયા ફ્રીડમ ૨ કિલોમીટર દોડ નું આયોજન કરવામાં આવ્યું જિલ્લામાંથી મોટી સંખ્યા માં દોડવિરો એ ભાગ લીધો દોડ નો પ્રારંભ લીલી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આજરોજ મિટિંગ યોજાઈ .

રિપોર્ટ વિમલ પંચાલ નસવાડી કવાટ ગ્રામ પંચાયતનો તાલુકા વિકાસ અધિકારી એ ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ રાઠવા તલાટી અને ગામના આગેવાનો સાથે મીટીંગ બોલાવી હતી કોરોના ની વેક્સિનેશન માટે તમામને જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સૌથી ઓછું વેક્સિનેશન થયું છે .જેમ બને તેમ વધુ વેક્સિનેશન થાય તે માટે વધુ પ્રયાસ કરવા જણાવ્યું હતું.

Continue Reading

નર્મદા :ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતીએ અધ્યક્ષ નરેશભાઇ પટેલ(ધારાસભ્ય- ગણદેવી)ની આગેવાનીમાં સરદાર પ્રતિમાં અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટની મુલાકાત લઇને લોખંડી પુરુષ સરદાર વલ્લ્ભભાઇ પટેલને ભાવાંજલી આપી હતી. સમિતીના અધ્યક્ષ નરેશભાઇ પટેલે સરદાર પટેલે આજાદી અપાવવામાં અને અખંડ ભારતના નિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરી આજની પેઢી માટે એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે તેવો […]

Continue Reading

કાબુલના રસ્તા પર સામાન્ય લોકો ફરતા જોવા મળ્યા.

કાબુલના રસ્તા પર 21 ઓગસ્ટથી ફરી સામાન્ય લોકો ફરવા લાગ્યા હતા. જોકે એક તફાવત હતો. કોઈ પણ જગ્યાએ જાવ તે દુકાન, મોલ, લોકલ માર્કેટ કે પછી બસ સ્ટેશન બધી જગ્યા પર પુરુષો જ દેખાતા હતા. તે પણ કુર્તા-પાયાજામા અને સદરો પહેરીને.22 ઓગસ્ટ, રવિવારે, બપોરે 1 વાગ્યે, કાબુલના જાણીતા મોલ ગુલબાર સેન્ટરની અંદર અન્ડર ગારમેન્ટ્સની દુકાન […]

Continue Reading

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે IAS અધિકારી પંકજ કુમારની નિમણૂંક

પંકજ કુમાર હાલમાં ગુજરાત સરકારના એડિશનલ ચીફ સેક્રટરી છે.6 મે, પંકજ કુમારની 25 ઓગસ્ટ, 1986ના રોજ આઈ.એ.એસ તરીકે વરણી થઈ હતી.તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરવાની સાથે આઈ.આઈ.ટી કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ વિષયમાં બીટેકની ડિગ્રી પણ મેળવેલી છે.આ ઉપરાંત તેમણે પબ્લિક પોલિસી અને મેનેજમેન્ટ વિષય સાથે એમ.બી.એ નો પણ અભ્યાસ કરેલો છે.મૂળે પટણાના પંકજ કુમારની ગુજરાત સરકારે […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામા સ્વાન એનર્જી કંપનીના પેટામા કામ કરતી ધરતી કંપનીના વાઇસ પ્રેસીડન્ટ ઉપર મોડી રાત્રે હુમલો થતા ચકચાર મચી જવા પામ્યો.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી રાજુલા તાલુકાના હીંડોરણા ચોકડી ઉપર ફોરવિલ કાર પર અજાણ્યા બુકાનિધારી શખ્સો દ્વારા ઘોકા વડે કર્યો હુમલો. વાઇસ પ્રેસીડન્ટ કરણા ધનજય રેડી ને માથાના ભાગે ગંભીર ઇજા થતા રાજુલા હોસ્પિટલમા ખસેડાયા ઉધોગના પરપ્રાંતી ઓફિસર ઉપર હુમલા ની ઘટના ને લઈ પોલીસ સતર્ક થઈ રાજુલા જાફરાબાદ પંથકમા આવેલ ઇન્ડરસ્ટ્રી ઉધોગ જોનના અન્ય પરપ્રાંતી ઓફિસરોમા […]

Continue Reading

કેશોદ તાલુકાનાં આહિર યુવાનો દ્રારકા ખાતે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેવા પુરજોશમાં તૈયારીઓ ચાલુ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

Continue Reading

હાલોલ નગરના કંજરી રોડ પર સરસ્વતી વિદ્યામંદિર પાછળ તુલસીવીલા સોસાયટીના મકાનમાં ૮૯,૦૦૦ ની ચોરી.

પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 89,000/- ની માલ મત્તા ઉઠાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જેમાં રક્ષાબંધન કરવા માટે પરિવાર મકાન બંધ કરીને જતા ચોરોને મોકળુ મેદાન મળી જવા પામતા ચોરો ચોરી કરવામાં સફળ રહ્યા હતા. જેમાં અજાણ્યા ચોર ઈસમોએ તીજોરી તોડી તેના લોકરમાં રાખેલા રોકડા રૂપિયા 25,000/- સહિત સોના-ચાંદીના દાગીના મળી કુલ 89,000/- […]

Continue Reading

આતંકીઓ કાર બોમ્બ-બ્લાસ્ટ કરી શકે છે.કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાનું જોખમ.

બે ફિયાદીન હુમલા-ત્રણ બોમ્બ-બ્લાસ્ટથી ધ્રૂજી ગયેલા કાબુલ એરપોર્ટ પર વધુ આતંકવાદી હુમલા થઈ શકે છે. અમેરિકન બ્રોડકાસ્ટ કંપની મુજબ એરપોર્ટના નોર્થ ગેટ પર કાર બોમ્બ-બ્લાસ્ટ થવાનું જોખમ છે. એવામાં કાબુલ સ્થિત અમેરિકી દૂતાવાસ નવું એલર્ટ જાહેર કર્યું છે, સાથે અમેરિકાએ કહ્યું હતું કે તે કાબુલમાંથી લોકોને બહાર કાઢવાનો સિલસિલો ચાલુ રાખશે. અમેરિકન પ્રમુખ જો બાઇડનને […]

Continue Reading

આમ આદમી પાર્ટી દ્વારા અમીરગઢ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું.

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી વિરોધ નારા સાથે સાઇકલ રેલી યોજાઈ…દેશમાં વધતી મોંઘવારી ને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર અમીરગઢ ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું…તેમજ મોંઘવારી ને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા અમીરગઢ ગઢડા બસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધી મોંઘવારી ના નારા સાથે સાઇકલ રેલી યોજવામાં આવી હતી…

Continue Reading