શહેરાના ડોકવા ગામ પાસે તાડવા જવાના રસ્તા પર ત્રણ યુવાનો ને ઢોર માર માર્યો
રિપોર્ટર :પ્રિતેશ દરજી પંચમહાલ છોકરી ની છેડતી કર્યા હોવાના આક્ષેપ ને લઈને દલવાડા ગામના ૧૦ થી વધુ લોકોએ યુવાનો ને માર માર્યો.મીઠાલી ગામના બે અને એક વિજાપુર ગામના યુવાનને ઢોર માર માર્યો108 દ્વારા ત્રણ યુવાનોને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા.પોલીસ હોસ્પીટલ ખાતે પહોંચી કાર્યવાહી હાથધરી.
Continue Reading