પંચમહાલના શહેરાનાં માતરીયા વ્યાસ ગામની ડુંગરા ફળિયા શાળા ખાતે 72મા વન મહોત્સવ યોજાયો.
રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકાનાં માતરીયા વ્યાસ ગામની ડુંગરા ફળિયા શાળાના પંટાગણમા 72મો વન મહોત્સવ જિલ્લા કારોબારી અધ્યક્ષ દુધાભાઈ બારીયા અને ગામના સરપંચ ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વન મહોત્સવમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દુધાભાઈ બારીયા, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, ભાજપ મહામંત્રી સંજય ભાઈ બારીઆ ,કૃપાલ સિંહ પરમાર, ગામના સરપંચ પટેલ ધર્મેન્દ્રસિંહ […]
Continue Reading