મજબૂત મનોબળ સાથે તાલિબાન સામે ઊતરી જનતા.

ગુરુવારે કાબુલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકોએ વિરોધપ્રદર્શન કર્યા હતા. અને તાલિબાની સત્તાનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન તાલિબાની લડાકુઓ દ્વારા ગોળીબાર કરીને પ્રદર્શનકારીઓને હટાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આવું જ અફઘાનિસ્તાનના ખોસ્ત રાજ્યમાં પણ થયું હતું. ત્યાં સામાન્ય જનતાના પ્રદર્શન પછી તાલિબાનોએ 24 કલાક માટે કર્ફ્યૂ લગાવી દીધો હતો.અફઘાનિસ્તાનના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહેલાં […]

Continue Reading

અફઘાનીસ્તાનમાં તાલિબાનોએ હિન્દૂ અને શીખ સમુદાયોને શરણ આપવાની વાત કરી.

અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન ફરી પાવરમાં આવ્યું છે ત્યારથી અલ્પસંખ્યકો પોતાની સુરક્ષાને લઈ ખૂબ જ ચિંતિત છે. હિંદુ, શીખ સહિત સૌ કોઈ હાલ ભયભીત છે. અને તાલિબાન રાજથી દૂર ભાગવા પ્રયત્ન કરી રહ્યા છે. ભારતે પણ અફઘાનિસ્તાનમાં રહેતા હિંદુ અને શીખ સમુદાયના લોકોને શરણ આપવાની વાત કરી છે. જોકે આ બધા વચ્ચે તાલિબાનનું મહત્વનું નિવેદન સામે […]

Continue Reading

સરકારી સ્કૂલોના બાળકોને કેમ્બ્રિજ બોર્ડનો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે,

ગુજરાતની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શાળાકીય શિક્ષણ આપવાના ઉદ્દેશથી શિક્ષણ વિભાગે મિશન સ્કૂલ ઓફ એકસેલન્સની શરૂઆત કરી છે. આ પ્રોજેકટમાં ખાનગી સંસ્થા કે વ્યકિત સરકારી સ્કૂલોના તેજસ્વી વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતરમાં મદદરૂપે તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડશે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આ પ્રોજેકટ હેઠળ એક લાખ વિદ્યાર્થી તૈયાર કરાશે. મિશન સ્કૂલ ઓફ […]

Continue Reading

સોમનાથ મન્દિરમાં નવા પ્રોજેક્ટનું લોકાર્પણ.

સોમનાથ પ્રદર્શન ગેલરી, જૂનું સોમનાથ મંદિર અને વોક વેનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સમુદ્ર દર્શન વોક વે, અહલ્યા બાઇ જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગેલરીના કારણે જૂના સોમનાથના આકર્ષક સ્વરૂપના દર્શન કરી શકાશે, નવા અવસર અને નવા રોજગાર વધશે તથા સ્થાનની […]

Continue Reading

કેશોદના ઇતિહાસમાં પ્રથમ એવા ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારી મળ્યા જેણે પોલીસ જનતાની મિત્ર સુત્રને ખરેખર સાર્થક કરી બતાવ્યું.

કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ અધિક્ષક જે.બી ગઢવીએ કેશોદમાં ત્રણેક વર્ષથી ફરજ બજાવી રહયા છે. પોતાની ફરજ બજાવવાની સાથે સાથે લોક ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિ તેમજ પર્યાવરણ જતન અને રખડતા ગૌવંશ પશુઓને આશ્રય આપવા સાથે ઝુંપડપટ્ટીના ગરીબ પરિવારોને અનાજની કિટ નાસ્તો તહેવારો નિમીતે મીઠાઈ ફરસાણ ગરીબ પરિવારના બાળકોને કપડા બુટ ચંપલ રમકડા તથા ઝુંપડપટ્ટીમાં રહેતા પરિવારોને રાત્રે […]

Continue Reading

નગરપાલિકાના માજી પ્રમુખ સ્નેહા બેન શાહનો પુત્ર જુગાર રમતા પકડાયો..

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરાના કોલીવાડામા જુગાર પર રેડ કરતા સાત જુગારી રંગેહાથ ઝડપાઇ ગયા..પોલીસે જુગાર રમતા માજી પાલિકા પ્રમુખના પુત્ર ગુંજન અલ્પેશ શાહ સહિત સાત પકડાયા.પોલીસે રોકડ રકમ 4530ના મુદ્દામાલ સાથે જુગારધારા કલમ હેઠળ નોધી ફરિયાદપોલીસે જુગાર રમતા જુગારીઓને માત્ર બે કલાકમા જામીન આપી મુક્ત કર્યાપોલીસે જુગાર ની સામાન્ય રકમ સાથે એક પણ જુગારી […]

Continue Reading