અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત દ્વારા નર્મદા જિલ્લા અધ્યક્ષ તરીકે સિદ્ધેશ્વર સ્વામીજી ની નિમણૂક કરવામાં આવી.
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની ભારત વર્ષના ૧૩૭ વિવિધ સંપ્રદાયોના સંગઠનની એક અગત્યની કારોબારી નડિયાદ સંતરામ મંદિર ના પ્રાંગણમાં યોજાઇ હતી. આ બેઠકમા કેન્દ્રીય પ્રદેશ મંત્રી જીતેન્દ્રઆનંદ સરસ્વતી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત પ્રદેશના સંત કમિટીના પ્રદેશ અધ્યક્ષ નવતમ પ્રકાશ સ્વામીના અધ્યક્ષ સ્થાને એમના આયોજનથી અગત્યની બેઠક મળી હતી. […]
Continue Reading