મોદી સરકારમાં ગુજરાતના 5 નવ નિયુક્ત મંત્રીઓ રાજ્યમાં યાત્રાઓ કરશે,
નવ નિયુક્ત કેન્દ્રિયમંત્રીઓ સતત પોતાના મત વિસ્તારમાં પ્રજાના સંપર્કમાં હોવાથી પ્રજાએ તેમને આશીર્વાદ આપીને સંસદમાં મોકલી આપ્યા છે. આ “જન આશીર્વાદ યાત્રા”માં વડાપ્રધાન મોદીની સરકાર દ્વારા થયેલા જન કલ્યાણ તેમજ વિકાસના કાર્યોની નક્કર માહિતી તેમજ આવનારા દિવસોમાં પોતાના મંત્રાલય દ્વારા વિકાસના કાર્યોની રૂપરેખા લોકો સમક્ષ રજુ કરશે. છેલ્લા 25 વર્ષથી તેમજ છેલ્લી ચુંટણીઓમાં જે રીતે […]
Continue Reading