ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગુજરાતના 11 મોટા ગરબા, આયોજકો ગરબાનું આયોજન નહીં કરે.

સરકારે જોખમ ન લેવાના અભિગમ સાથે હજુ સ્કૂલો સંપૂર્ણપણે શરૂ કરી નથી. જો ત્રીજી લહેર સંભવિત રીતે સપ્ટેમ્બર સુધીમાં આવવાની હોય તો ઓક્ટોબરમાં શરૂ થતી નવરાત્રિ ઊજવાય તે શક્ય નથી. માટે આ વખતે ગરબાનું આયોજન નૈતિક મૂલ્યોને આધારે પણ ટાળવું પડશે.લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તેવો જોખમ યુનાઈટેડ વે નહીં લે ,યુનાઇટેડ વે ઓફ બરોડાના […]

Continue Reading

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાઈપલાઈન તુટી જતાં રોડ પર હજારો લીટર પાણી વેડફાયું,

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમ્યાન રોડ પર પાણી ભરાઈ જતા હોય છે. પરંતુ હવે શહેરમાં પાણીની પાઇપલાઇનો તૂટવાના બનાવો વધી રહ્યા છે. રામોલ હાથીજણ વોર્ડમાં આવતાં હાથીજણ રોડ પર પાણીની પાઇપલાઇન તુટી જતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. સૈજપુર બોધા વોર્ડમાં પણ છેલ્લા બે દિવસથી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે.જેથી રોડ પર પાણી ભરાઇ જતા […]

Continue Reading

ગોધરા શહેરમાં નશીલા કેફી પદાર્થોનું વેચાણ કરતા ઈસમને PIT NDPS એક્ટ મુજબ સાબરમતી જેલ મોકલાયો.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ વર્ષ 2019 અને 2020 માં પ્રતિબંધિત નશીલા દ્રવ્યો અને કેફી પદાર્થો સાથે ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાંથી ઝડપાયેલા સાજીદ મમદુ ને સાબરમતી જેલ મોકલાયો.અગાઉ 2 વખત NDPS એકટના ગુન્હામાં સંડોવાયેલો હોઈ અને હવે આવા કેફી પદાર્થોનું વેચાણ કરવાની પેરવી કરતા હોવાની માહિતીને લઈને કરાઈ કાર્યવાહી.ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ગુપ્ત દરખાસ્ત […]

Continue Reading

કેશોદની આધાર મહીલા મંડળ દ્વારા મીઠાઈ ફરસાણના સ્ટોલનો શુભારંભ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના આંબાવાડી વિસ્તારમાં મહિલાઓ દ્વારા બનાવેલી મીઠાઈ અને ફરસાણના વેંચાણ સ્ટોલનો પ્રારંભ થયો. આધાર મહિલા મંડળ દ્વારા મહિલાઓને પગભર કરવા અપનાવ્યો નવતર અભિગમથી સ્વાદરસીયાઓમાં ખુશી વ્યાપી. કેશોદ શહેરમાં કોરોના મહામારી વચ્ચે આર્થિક સંકડામણ અનુભવતા મધ્યમ વર્ગના પરિવારોને આજીવિકા મળે એવાં શુભ હેતુથી આધાર મહિલા મંડળ ની રચના કરી સશક્ત નારી શક્તિ […]

Continue Reading

ગોરેજ ગામે વીજળીની વિવિધ સમસ્યાને લઇ ગ્રામજનો દ્વારા પીજીવીસીએલ ને રજુઆત કરી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોરેજ ગામના ખેડૂતો તેમજ ગ્રામજનો પીજીવીસીએલ કચેરી દોડી આવ્યા હતા.ગોરેજ ગામના વીજ જોડાણો સાથે અન્ય ગામના જોડાણો જોડી દેવાથી ગોરેજ ગામના લોકોએ હેરાન થવું પડે છે. તેમજ આને લીધે ગોરેજના ખેડૂતોની હજારો રૂપિયાના મોટરો અને ટીવી ફ્રીજ સહિતની વસ્તુઓ બળી જવાની ઘટના પણ બની છે.ગામમાં ટીસીઓ બંધ થઈ […]

Continue Reading