અમદાવાદમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પાણીજન્ય રોગચાળો વકર્યો.

અમદાવાદમાં પાણી દુષિત આવતું હોય તો તેમને સાવધાની વર્તવી જરૂરી છે.. શહેરમાં પાણીજન્ય રોગચાળામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ખાસ કરીને કોલેરા અને ઝાડા ઉલટી જેવા કેસો ખૂબ જ વધ્યા છે. અમદાવાદમાં છેલ્લા સાત મહિનામાં કોલેરાના 59 જેટલા કેસો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે. કોરોનાની સાથે સાથે કોલેરા […]

Continue Reading

પંચમહાલના શહેરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેકનાર હોસ્પિટલ સામે રૂપિયા 10,000 ના દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી..

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા .પંચમહાલ ના શહેરા નગર પાલિકા સેનેટરી ઇન્સેપેક્ટર જીતેન્દ્ર સિંહ રાઠોડ અને તેમની ટીમ દ્ધારા નગર પાલિકા વિસ્તારમાં આવેલા ખાનગી દવાખાનાં હોસ્પિટલો માં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે નગરના હોળી ચકલા વિસ્તાર પાસે આવેલા સાર્વજનિક ભાવસાર હોસ્પિટલ માંથી જાહેરમાં ફેંકેલા બાયૉ મેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો. જેને લઇને નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર […]

Continue Reading

કેશોદના રાણીંગપરા ગામે પાણીના બોરમાંથી પાણીના પ્રેશરથી અચાનક પાણી બહાર ફેંકાયું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ તાલુકાના રાણીંગપરા ગામે રહેતા કરશનભાઈ ડાભીના ખેતરમાં આવેલ પાણીના બોરમાં મોટરની સર્વિસમાં ફોલ્ટ થતાં બોરમાંથી મોટર બહાર કાઢવાની કામગીરી શરૂ હતી. તે દરમીયાન બોરમાંથી અચાનક પાણી બહાર આવવાની શરૂઆત થતાં ખેડુતો ત્યાંથી દોડીને દુર જતા રહ્યા. ત્યાર બાદ પાણીના બોરમાંથી ઓટોમેટીક પાણીનો ફુવારો ઉંચે સુધી પંદરથી વધુ મીનીટ સુધી પાણીનો […]

Continue Reading