સુરતની CAની વિદ્યાર્થિની પ્રેમી સાથે ભાગી પિતા પાસે ખંડણી માગી.

વરાછામાં ડાહ્યા પાર્ક વિસ્તારમાં રહેતી 20 વર્ષીય શ્વેતા સી.એ. નો અભ્યાસ કરતી યુવતી . અઠવાડિયા પહેલાં તે તેના રાજસ્થાની પ્રેમી આકાશ સાથે ભાગી ગઈ હતી. પરિવાર અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે શ્વેતા અને આકાશે કાવતરું ઘડીને અજાણ્યા નંબર પરથી શ્વેતાના રત્નકલાકાર પિતાને ફોન કરીને શ્વેતા જીવતી જોઈતી હોય તો 10 લાખ આપવા પડશે તેમ , […]

Continue Reading

જો જનતા કોરોના ગાઇડલાઇન નું પાલન નહીં કરે તો , તો જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી ઘરમાં જ ઊજવવી પડશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચેતવણી આપી છે કે દેશભરનાં કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસ બીજી લહેર બાદ ફરી એકવાર વધવા લાગ્યા છે, જેથી દેશમાં નોંધાતા દરરોજ કેસની સંખ્યા પણ વધી રહી છે. એવામાં રાજ્યમાં જો કોરોનાના કેસ વધશે તો રાજ્ય સરકારને પ્રજાપર નિયંત્રણો લાદવા પડશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, તેથી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આજરોજ ભાજપ સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે

રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી આ તાલુકા કક્ષાનો કાર્યક્રમ નસવાડી ના તણખલા ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય અતિથિ એમ.એલ.એ.અભેસિંહ તડવી ,નસવાડી તાલુકા બીજેપી પ્રમુખ ડી.એફ.પરમાર તથા નસવાડી તાલુકા ના કોસાધ્યક્ષ બબલુભાઈ જયશવાલ તેમજ બીજેપી ના કાર્યકરો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં આજરોજ થી ભાજપ સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના હેઠળ નસવાડી તાલુકા ના 89 ગામો માં […]

Continue Reading

કોરોના કાળમાં ત્રીજી લહેર આવવાની શક્યતા રહેલી છે ત્યારે પંચમહાલ ના શહેરા અલ અમીન સ્કુલ ખાતે ઉમ્મીદ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ નું આોજનક કરાયું.

રિપોર્ટર : પ્રિતેશ દરજી પંચમહાલ…. ઉમ્મીદ ગ્રુપ શહેરા દ્વારા અલ અમીન પ્રાથમિક શાળા ખાતે એક સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન રેડકોર્સ ગોધરા ના સહયોગ થી કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ વાર ઉમ્મીદ ગ્રુપ ના યુવાનો દ્વારા આ કેમ્પ નું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં 65 જેટલા ઘાંચી સમાજ ના રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું. અને […]

Continue Reading

પંચમહાલ ના શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધપક્ષના નેતા જે.બી.સોલંકી એ આર ટી આઇ હેઠળ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ના વર્ષ 2007થી 2021સુધી ની આવેલી ગ્રાન્ટ ની માહિતી માંગતા રાજકારણમાં ખળભળાટ મચ્યો .

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ જિલ્લામાં વલ્લભપુર ગામ ખાતે રહેતા અને તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા જે.બી.સોલંકી અને જોગીરાજ ગઢવી સહિતના ઓ શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. વિરોધ પક્ષના નેતા જશવંત સિંહ સોલંકી અને જોગીરાજ ગઢવી સહિતનાઓ એ આસિસ્ટન્ટ ટી.ડી. ઓ તેજસ પટેલ ને રજૂઆત સાથે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ૨૦૦૭ થી લઈને 2021 […]

Continue Reading

કેશાેદમાં બે યુવકાે પર વિધર્મી ટાેળાનાે હુમલા મામલાે

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશાેદ બસ સ્ટેશન પર ગુરૂવારે સાંજે બની ઘટના શાકભાજી લેવા જનાર પર શાકભાજી વેચનારા લારીવાળાએ ગ્રાહક બની આવેલા 2 યુવકાે પર હુમલો કર્યો હતો. યુવાનો એ માેટી સંખ્યામાં રેલી યાેજી રસ્તામાં આવતી શાકભાજીની લારીઓ ઉંધી વાળી પાેલીસ ઘટના સ્થળે પહોંચી હતી . તહેવાર ટાણે ફરી શહેરમાં તંગદિલી ભર્યું વાતાવરણ થયું.

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ના તણખલા ખાતે આજરોજ સરકાર દ્વારા ખેડૂતો ના હિત માટે હાલ માં કિસાન સૂર્યોદય યોજના જાહેર કરવામાં આવી છે

રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી આ યોજનામાં તમામ ખેડૂતો ને હવે દિવસે પણ પૂરતો વીજપુરવઠો મળશે. જ્યારે ખેડૂતો ને અન્ય ખેતીના ઓજારો સહિત ની સામગ્રી આપવામાં આવશે જેને લઈ ને આજરોજ નસવાડી ના તણખલા ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અર્થવ્યવસ્થા ની સદંતર નિષ્કાળજી સામે આવી હતી. ઉપસ્થિત તમામ આગેવાનો તેમજ ખેડૂતો ને […]

Continue Reading