સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજીત કેન્દ્ર અને રાજ્ય સરકાર ના આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરાઈ.
રિપોર્ટ:-વિમલ પંચાલ નસવાડી જેના ભાગ રૂપે નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડેમી માં જિલ્લાકક્ષાની એથ્લેટિક્સ ૧૦૦/૨૦૦/૮૦૦/અને ૧૫૦૦ મીટર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જીલ્લાના તમામ તાલુકા ના રમતવીરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો આ રમત સ્પર્ધા નાઉદ્ઘઘાટન માં તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા અને છોટાઉદેપુર જિલ્લા સિનિયર કોચ અને ભારતીય તીરંદાજી એસોસીએશન ના જોઈન્ટ સેક્રેટરી દિનેશભાઈ ભીલ (તીરંદાજ) […]
Continue Reading