પંચમહાલ જિલ્લામાં ‘સુશાસનના પાંચ વર્ષ’ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત આજરોજ ‘જ્ઞાન શક્તિ દિવસ’ની ઉજવણી ભિલોડ મુકામે કરવામાં આવી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ આજ રોજ તા.1 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનનાં પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષાનો ‘જ્ઞાન શક્તિ દિવસ’ કાર્યક્રમ ઘોઘંબા તાલુકાના ભીલોડ પ્રાથમિક શાળા ખાતે કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ નિમિત્તે જિલ્લામાં યોજાનાર અન્ય કાર્યક્રમોમાં ઘોધંબા તાલુકાના કણબીપાલ્લી […]

Continue Reading

સોખડા હરિધામ મંદિર પરિસરમાં લીમડા વન ખાતે આજે હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

5 પંડિતો દ્વારા આજે સવારથી અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરવામાં આવી હતી. હાલ સોખડાના લીમડા વનમાં વેદોક્ત મંત્રોચ્ચારો સાથે અંતિમ સંસ્કારની વિધિ શરૂ કરવામાં આવી છે. સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ કરાવવામાં આવી રહી છે. જેમાં માત્ર સંતો અને અગ્રણીઓ હાજર રહ્યા છે. […]

Continue Reading

કેશોદના હરસુખભાઈ ડોબરીયાની પક્ષીઓ પ્રત્યે અનોખી મિત્રતા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ પોતાના ઘરે પક્ષીઓ માટે અનોખુ આધુનિક ચણ માટે પાંજરૂ બનાવ્યું છે. ચોમાસામાં બે હજારથી વધુ પક્ષીઓ ચણ ચણવા આવે છે. જેમાં મોટાભાગના પોપટ આવે છે. હરસુખભાઈનું આખુ પરિવાર પક્ષીઓ પ્રત્યે અનહદ લાગણી ધરાવે છે. આજે ફ્રેન્ડશિપ ડે છે, આજના દિવસે વ્હાલા મિત્રો એક બીજાને સુભેચ્છા આપી રહ્યા છે ત્યારે જૂનાગઢના કેશોદમાં […]

Continue Reading

હાલમાં એક બાળકે બાળપણના પ્રેમની યાદ આખા સોશ્યલ મીડિયાને અપાવી છે.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ છત્તીસગઢના સહદેવ નામના છોકરાએ ‘બચપન કા પ્યાર’ ગીત ગાયું અને આ ગીત એટલું વાઈરલ થયું કે આખું સોશિયલ મીડિયા ઘેલું થયું.છે. જેમાં સેલીબ્રીટી પણ સામેલ છે ..એટલું જ નહિ છતીસગઢના મુખ્યમંત્રીએ પણ સહદેવ સાથે મુલાકાત કરી હતી. અને તેનું આ ગીત સાંભળ્યું હતું..આ ગીત ગુજરાતના પંચમહાલ જીલ્લાના હાલોલના પ્રખ્યાત આદિવાસી સિંગર […]

Continue Reading

કાંકણપુર પોલીસ સ્ટેશન ખાતે મહિલા સૂરક્ષા સમિતીની SP લીના પાટીલના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ .

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ જીલ્લાના કાંકણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓની મહિલાઓની સુરક્ષા સમિતિની મીટીંગ પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.ગોધરા તાલૂકાના કાંકણપુર પોલીસ સ્ટેશન ખાતે ક ગામડાઓની મહિલા ઓની સુરક્ષા સમિતિની મીટીંગ પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી. તેમાં મહિલા સુરક્ષા સમિતિના સભ્યો અને મહિલાઓ હાજર […]

Continue Reading