કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવનિર્મિત રેડિયો સ્ટેશનની મુલાકાત લીધી હતી.
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે યોજાયેલી દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની આજે મોડી સાંજે કેવડીયા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા ગુજરાતના આદિજાતિ કલ્યાણ તેમજ […]
Continue Reading