ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.નો નિર્યણ કોરોનામાં મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓની ફી પરત કરશે,તેમજ વિદ્યાર્થીના પરિવારને અપાશે રૂ. 11,000ની સહાય
ઓગસ્ટ-2021નું પ્રવેશકાર્ય ચાલી રહ્યું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ પોતાની શૈક્ષણિક ફરજ બજાવતા સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહી છે. ત્યારે યુનિવર્સિટીએ કેટલાક નિર્ણયો લીધા છે, જે કોરોનાગ્રસ્ત લોકો માટેફળદાયી બની શકે છે. કોરોનાથી મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓને ફી પરત કરાશે કોરોના મહામારી વચ્ચે યુનિવર્સિટીએ કુલપતિ પ્રો.ડો. અમી ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ બોર્ડ ઑફ મેનેજમેન્ટ દ્વારા […]
Continue Reading