મહિલા સંગઠન-સંસ્થાઓ દ્વારા મહિલાઓના ન્યાય માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું .

દાહોદ અને પંચમહાલનાં સમાજમાં પ્રેમના નામે શંકા-કુશંકાના આધારે યુવક અને યુવતીઓની હત્યા કરી તેને અકસ્માત ગણાવો જેવા બનાવો બની રહ્યાં છે. એક તરફ સમાજના પંચ અને બીજી તરફ પોલીસ તંત્ર અને કાનૂની વ્યવસ્થાની આંટીઘૂંટીમાં મહિલાઓ અટવાઈ છે. આ તમામ બનાવોમાં આરોપીને જામીન ન મળે અને આરોપીઓને કડક માં કડક સજા થાય અને મહિલાઓના માનવ અધિકાર […]

Continue Reading

ધોરણ 9થી 12ની ખાનગી શાળાઓને શરૂ કરવા બાબતે ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા આવેદનપત્ર અપાયું.

પંચમહાલ જિલ્લામાં ખાનગી શાળાના સંચાલક મંડળના પ્રમુખ નિકુંજભાઈ જાની, પિન્ટુભાઈ જાની, જયેશભાઇ શાહ તેમજ શાળા સંચાલક મંડળના અન્ય સંચાલકોએ સોમવારે પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારને આવેદનપત્ર આપી રજૂઆત કરી . જેમાં હાલમાં કોરોના મહામારી નું પ્રમાણ ઓછું થાય ગયું છે ત્યારે સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ અને ટ્રાવેલ્સની […]

Continue Reading

માંગરોળ મા સમસ્ત ભોઈ સમાજ દ્વારા નુતન મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા તેમજ પાટોત્સવ નું આયોજન કરવામા આવ્યુ….

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જીલ્લા ના માંગરોળ મા જુના સલાટ વાડા આવેલા પૌરાણિક મંદિરમાં સમસ્ત ભોઈ સમાજ તેમજ જોગીયા પરીવાર શેરગઢ ના કુળદેવી એવા શ્રી મહાકાળી માતાજી ના મંદિર નો જીણોદ્ધાર નવા રંગરુપ સાથે સંપન્ન થતા ખુશી ના અવસરે માંગરોળ સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા માતાજી ની નુતન મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા તેમજ નવચંડી મહાયજ્ઞ નુ ભવ્ય આયોજન […]

Continue Reading

સુરતમાં કોરોના કેસોનું પ્રમાણ વધ્યું કુલ પોઝિટિવ આંકડો ૧,૪૩,૪૧૮ એ પોંચ્યો.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના પોઝિટિવનો આંકડો વધીને 1,43,418 થયો છે. મૃત્યુઆંક 2114 પર સ્થિર રહ્યો છે. શહેર અને જિલ્લામાંથી કોરોનામુક્ત થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,41,240 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં 64 એક્ટિવ કેસ છે.શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143418 થઈ છે. રવિવારે શહેર અને […]

Continue Reading

જિલ્લામાં વરસાદ ઓછો પડવાથી ખેડૂતો મુશ્કેલીમાં.

રાજયમાં ચોમાસાનો આરંભ થયો. પચમહાલ જિલ્લામાં મેગરાજાના આગમન થી ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો તેમજ ખેડૂતોએ વાવેતર કરવાનું શરુ કરી દીધું છે. જિલ્લામાં વરસાદ આધારીત ખેતી હોવાથી મોટાભાગના ખેડૂતોની ખેતી વરસાદ પર નિર્ભર હોય છે. ત્યારે જિલ્લામાં વરસાદ જોઈએ તેવો વરસ્યો નથી વરસાદ મનમુકીને હજુ સુધી વરસ્યો નથી. તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદ ન […]

Continue Reading

દ્વારિકા જગત મંદિર પર કેસરી ધ્વજા નું રોહન કરવામાં આવ્યું.ભાવિકોએ દર્શનનો લાભ લીધો.

દ્વારકાના જગત મંદિર પર ગયા મંગળવારે કડાકા ભડાકા સાથે પડેલા વરસાદ બાદ જગત મંદિર પર આકાશી વીજળી પડી હતી. જેમાં મંદિરની ધ્વજા અને દંડની પાટલીને નુકસાન પહોંચ્યું હતું. જગત મંદિર પર વીજળી પડયા બાદ ધ્વજા આરોહરણ અડધી કાઠીએ થતું હતું. ભારતીય પુરાતત્વ વિભાગ અને ધ્વજા સમિતિએ ધ્વજા અને દંડના નુકસાન અંગેનો સર્વે કર્યો હતો અને […]

Continue Reading

સંસદનું ચોમાસું સત્ર આજ થી શરુ થતા મોદીએ નવા મંત્રીઓનો પરિચય આપતા વિપક્ષે હોબાળો મચાવ્યો .

હોબાળાના કારણે લોકસભા બપોરે ૨વાગ્યા સુધી સ્થગિતકરવામાં આવી છે. હોબાળા અને વિરોધ વિશે મોદીએ કહ્યું કે, મને લાગતું હતું કે, આજે ગૃહમાં ઉત્સાહનું વાતાવરણ હશે. કારણકે બહુ મોટી સંખ્યામાં આપણી મહિલા સાંસદ, દલિત ભાઈઓ, આદિવાસી, ખેડૂત પરિવારથી સાંસદોને મંત્રી પરિષદનો મોકો મળ્યો છે. તેમનો પરિચય કરાવવાનો આનંદ થયો , પરંતુ કદાચ દેશના દલિત, મહિલા, ઓબીસી, […]

Continue Reading

કેશોદના જલારામ મંદિરે 247મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના જલારામ મંદિરે દર મહીનાના પેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં રણછોડરાયજી ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટના ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવે છે જલારામ મંદિરે યોજાતા નેત્ર નિદાન કેમ્પમાં કેશોદ તાલુકા તથા આજુબાજુના વિસ્તારોના લોકો નેત્ર નિદાન કેમ્પનો લાભ લે છે.જલારામ મંદિર ખાતે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં […]

Continue Reading

કોરોનની બીજી લહેર શાંત થતા સરકારે ધીમે ધીમે પ્રવાસન સ્થળો પ્રવાસીયો માટે ખુલ્લા મુકાયા.

કોરોનાની બીજી શાંત થતા કોરોનાના કેસોનું પ્રમાણ મોટાભાગના વિસ્તારમાં ઓછા થઈ ગયા છે. નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ આવતો નથી.જેથી સરકારે છૂટછાટ વધારી રહી છે. પ્રવાસન સ્થળો ખુલ્લા મુકાયા પ્રવાસીઓ પ્રવાસન સ્થળો તરફ ધસી રહ્યા છે. ત્યારે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ ની હાલ ભીડ જામી […]

Continue Reading

કોરોના મહામારીમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો.

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. દેશમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૩૦ પૈસાનો વધારો થયો હતો. જ્યારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં ૭૫ દિવસમાં ૪૧ વખત ભાવવધારો કરાયો છે, જેને લઈને પેટ્રોલ રૂ. ૧૧.૪૪ અને ડીઝલ રૂ. ૯.૧૪ મોંઘાં થયા છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાની ટીકા કરતાં […]

Continue Reading