સફેદ પથ્થરોના ગેરકાયદેસર ખનન પર ખનીજ વિભાગના દરોડા..

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા ના છોગાળા પાસેથી સફેદ પથ્થરોના ગેરકાયદેસર ખનન પર દરોડાખનીજ વિભાગે અંદાજીત એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને હાથધરી કાર્યવાહી..પાછલા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં થઈ રહી હતી,ખનીજ ચોરીખનીજ વિભાગે 2JCB,ત્રણ ટ્રકો સહિતનો મુદ્દામાલ મામલતદાર કચેરી ખાતે લઇ જઇને હાથધરી કાર્યવાહીતાલુકામાં કોઈ પણ સફેદ પથ્થર ની લીઝ નહી હોવા છતાં બેરોકટોક સફેદ […]

Continue Reading

કેશોદના શેરગઢના કૃષ્ણનગરમાં અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કૃષ્ણનગર વિસ્તારમાં અજગર દેખાતા ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગે આ છ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કર્યુ હતું ત્યારે અજગરને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. તે દરમિયાન અજગરના રેસ્ક્યૂ વખતે એક દુર્લભ ઘટના સામે આવી હતી. પ્રકૃતિ પ્રેમીઓ આ ઘટનાને ભાગ્યે જ જોવા મળતી ઘટના તરીકે વર્ણવે છે. અહીંયા […]

Continue Reading

કેશોદના જલારામ મંદિરે રાહતદરે નોટબુકનું વિતરણ

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ -ગૌરક્ષા -દુર્ગાવાહીની-માતૃશક્તિ -કેશોદ પ્રખંડ દ્વારા જલારામ મંદિર ખાતે રાહતદરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કોરોના મહામારી અને વધતી જતી મોંઘવારીમાં સામાન્ય જનતાને ફુલ નહી તો ફૂલની પાખડી રૂપે વિશ્વ હિન્દુ પરિષદ-કેશોદ પ્રખંડ મદદરૂપ થાય તેવા હેતુસર કરવામાં આવેલા અને આવી જ રીતે કેશોદના અન્ય વિસ્તારોમાં પણ નોટબુકનું […]

Continue Reading

સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં વૃદ્ધાના મૃતદેહને ઉંદરે કોતરી ખાતાં પરિવારમાં રોષ.

અડાજણ ફાયર સ્ટેશનની બાજુમાં રહેતા અને મજૂરીકામ કરતા લક્ષ્મીબેનના મૃતદેહનો પગ રાત્રિ દરમિયાન ઉંદરે કોતરી ખાતાં કર્મચારીઓ જ નહીં પણ પોસ્ટમોર્ટમ કરનાર તબીબ પણ ચોંકી ગયા હતા. લક્ષ્મીબેન ઘરમાં પડી ગયાં હતાં. બાદમાં તેમને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયાં હતાં, જેમનું મંગળવારની રાત્રે મોત થયા બાદ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમમાં મુકાયો હતો.સુરત સિવિલ હોસ્પિટલના […]

Continue Reading

પંચમહાલ જીલ્લામાં તલાટીઓના અછતના કારણે પ્રજાજનો હેરાન.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ જીલ્લામાં ૨૪૫ તલાટીઓથી ૫૦૧ ગ્રામ પંચાયતનો ચાલતો વહિવટ. એક તલાટીના માથે ધણી ગ્રામ પંચાયતોના કામના ભારણને લઈ તલાટીઓ કામને ન્યાય આપી શકતા નથી. જિલ્લાના તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતમા 2 – 3 પંચાયત વચ્ચે ફકત એક તલાટી.પંચમહાલના શહેરા સહિત જિલ્લામા આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે મહેકમ મુજબ તલાટી નો સ્ટાફ નહીં […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી માં હર્ષો ઉલ્લાસ સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટ:-વીમલ પંચાલ નસવાડી

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નગરમાં આજથી ગૌરીવ્રત ના પ્રારંભ ને લઈ કુવારીકાઓ તેમજ સુહાગન સ્ત્રીઓ દ્વારા શિવમંદિરમાં પૂજા કરવા ભારે ભીડ જોવા મળી.

નસવાડી નગરમાં આજથી ગૌરીવ્રત પ્રારંભ થતા ની સાથેજ કુવારીકાઓ અને સુહાગન સ્ત્રી ઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો નવા નવા વસ્ત્રો પહેરીને પોતાના મન ના માણીગર ને પામવા આ વ્રત કરવામાં આવે છે. તેમા આ વ્રત પાંચ વર્ષ સુધી ઉપવાસ કરી કરવામાં આવે છે. અને પાંચ માં વર્ષે આ વ્રત ઉજવવામાં આવે છે. અને અગિયાર કે […]

Continue Reading

નર્મદા જિલ્લા બીજેપી દ્વારા વૃક્ષારોપણ તેમજ જળ સંચય કરતા બોરનું લોકાર્પણ કરવામાં આવ્યું.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ વૃક્ષારોપણ અને જળ સંચય ને વધુ મહત્વ આપે છે. ત્યારે ગામ નું પાણી ગામ માં અને સિમ નું પાણી સિમ માં રહે તે હેતુ થી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી .ધારીખેડા ખાતે વરસાદી પાણી નો સંગ્રહ થાય તે માટે જળ સંચય કરતા બોર નું લોકાર્પણ કરવામાં આવ્યું. […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ની નસવાડી ગ્રામપંચાયત નો અંધેર વહીવટ લાખો ના ખર્ચે બનેલી બંને પંચવટી બાગ ખખડધજ હાલત માં.

રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી નસવાડી તાલુકા મા ગ્રામપંચામાં દરવર્ષે લાખોની ગ્રાન્ટ આવે છે. પણ તેનો વહીવટ ક્યાં થાય છે તે કોઈને ખબર પડતી નથી ત્યારે નસવાડી માં બનેલા લાખોના ખર્ચે બન્ને પંચવટી બાગમાં મુકલા હીંચકા માં ખાલી સ્ટેન્ડ જોવા મળે છે ત્યાં રોકર મુકેલ હતું ત્યાં ખાલી પાઇપ જોવા મળે છે .બાંકડા ઓ ભાગેલી હાલત […]

Continue Reading

નસવાડીના કેલનીયા ગામે પ્રેમમાં પડેલા વ્યક્તિની હત્યા થઈ

રિપોર્ટ:-વિમલ પંચાલ નસવાડી નસવાડી તાલુકાના કેલનીયા ગામે એક પરિણિત વ્યકિત બીજી પરિણિત સ્ત્રી સાથે આખો મળતા પ્રેમ સંબંધ થયો હતો. જેની જાણ સ્ત્રીના પતિને થતા આક્રોશમા આવીને ખેતરમાં હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ગામના લોકોને જાણ થતાં નસવાડી પોલીસનો સંપર્ક કરતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી ના કેલનીયા […]

Continue Reading