શહેરા લુણાવાડા હાઇવે માર્ગ પર સર્જાયો અકસ્માત .

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા શહેરા માર્ગ પર અકસ્માત થતા એકનું મોત એકટીવા ચાલકને ગંભીર ઈજા થતા વડોદરા ખસેડાયો. શહેરા લુણાવાડા હાઇવે માર્ગ પર એકટીવા અને કાર વચ્ચે થયો હતો અકસ્માત.. એકટીવા ચાલકને બચાવવા જતા કાર માર્ગ ઉપરના ડિવાઇડર ઉપર ચઢી જતા કાર ચાલકનું મોત થયું. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી. અકસ્માતની ગતના થતા મોટી સંખ્યામાં […]

Continue Reading

Us માં રહેતા રાજપીપલા ના વતની એ નાની બાળકીઓ ને ગૌરીવ્રત ની અનોખી રીતે ઉજવણી કરાવી

પ્રતિનિધિ,પંચમહાલ મિરર,અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપલા કૃષ્ણ મીરેકલ હવેલી ના અમેરિકા રહેતા વ્યક્તિ અસિત બક્ષી એ ગૌરી વ્રત નિમિતે 200 બાળકીઓ ને સૂકા મેવા નું વિતરણ કર્યું. રાજપીપલા ના વતની અમેરિકા માં રેહતા અસિત બક્ષી એ રાજપીપલા માં ગૌરીવ્રત નિમિતે 200 જેટલી ઉપવાસ કરનાર બાળકીઓને સૂકા મેવા નું વિતરણ કર્યું હતું.આજે કોરોના ની બીજી લહેરમાં લોકો ના […]

Continue Reading

જુનાગઢ જીલ્લામાં ધો ૧ થી ૫ માં વધના શિક્ષકોને નિમણૂંક આપવા શિક્ષણ મંત્રીને રજુઆત કરવામાં આવી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

Continue Reading

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી,

હવામાન વિભાગની આગાહી દરમિયાન , શુક્રવાર-શનિવારે નવસારી-વલસાડ-ડાંગ, રવિવારે સુરત-નવસારી-વલસાડ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-સાબરકાંઠા-આણંદ-છોટાઉદેપુર-નર્મદા-ડાંગ-તાપી-રાજકોટ-અમરેલી-ભાવનગર, સોમવારે નવસારી-વલસાડ-દમણ-બનાસકાંઠા-પાટણ-પોરબંદર-જૂનાગઢ-ગીર-સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદમાં આગામી 3 દિવસ માત્ર હળવા વરસાદની જ સંભાવના ગુજરાતમાં આજથી ચોમાસાની જમાવટ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 23થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ […]

Continue Reading

ખેડૂતને ગાંજા ના છોડનું વાવેતર કરવું પડ્યું ભારે.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા ના શેખપુર ગામ થી લીલા ગાંજાના છોડ ઝડપાયા જિલ્લા એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે કરી હતી રેડ ખેડૂતે પોતાના ખેતરમાં અગિયાર ફૂટ લીલા ગાંજા ના છોડ ઉગાડયા હતા.. ખેતર માં અન્ય ખેતી મા ગાંજા ના છોડ ઉગાડયા હતા.. એસ. ઓ.જી પોલીસે રૂપિયા 6લાખ 50હજાર ના કિંમતના 65કિલો ગાંજા સાથે ખેડૂત સામે […]

Continue Reading

ઓફલાઇન શિક્ષણ સોમવારથી શરુ :રાજ્યભરની શાળાઓમાં ધો-9થી 11ના વર્ગો 50 ટકા કેપિસિટી સાથે 26 જુલાઇથી શરૂ થશે, CMના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો નિર્ણય.

સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે, ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશેશાળાના વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. રાજ્યની શાળાઓમાં ધો-9થી 11ના વર્ગોની શાળાઓમાં આગામી 26 જુલાઇ 2021 એટલે કે, સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો […]

Continue Reading

માંગરોળમાં વીજ શોક લાગતા યુવાનનું મોત તહેવારો ના સમયેજ યુવાનું મોત.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના ઘચૂમલા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવાન નિઝામુદ્દીન હનીફ મથ્થા ને બાયપાસ વિસ્તારમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજ શોક લાગતા મુત્યુ થયું. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળાં હોસ્પિટલમાં ઉમટી પડ્યા.પાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા સહિત આગેવાનો સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા.પોલિસ એ આગળની કાર્યવાહી હાથ ધરી છેહાલતો આ […]

Continue Reading

કેશોદના ચર ગામના મુસ્લિમ સેવાભાવી યુવાનાના અકાળે અવશાન પર સમસ્ત ચરગામના લોકોની શોક સાથેની વિદાય.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ચર ગામના મુસ્લિમ રફીકભાઈનું અવસાન થતાં તેમની દફન વિધી માટે કેશોદના કબ્રસ્તાન લઈ જવામાં આવેલ જ્યાં ચર ગામના અનેક હિન્દુઓ પણ દફન વિધીમાં જોડાઈ હિન્દુ મુસ્લિમ એકતાની પ્રતીતી જોવા મળી હત-કેશોદ તાલુકાના ચર ગામે રહેતા રફીકભાઈ અબ્દુલ કાદીર આરબ જે સેવાભાવી અને સમસ્ત ગામની લોકચાહના ધરાવતા યુવા ખંતીલા મૂસ્લીમ યુવાનની અણધારી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકામા આવેલો જોજવા ડેમ છલકાયો.

રિપોર્ટ:- વિમલ પંચાલ નસવાડી બોડેલી ની ઓરસંગ નદીમાં પુર આવતા જોજવાડેમ બીજે દિવસે પણ છલકાયો હતો.ત્યારે છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડતાં ઓરસંગ નદી બેકાંઠે વહેતી થઇ હતી. ત્યારે જોજવાડેમ ઓવરફ્લો થતા લોકો ના ટોડા જોવા માટે પહોંચ્યા હતા.

Continue Reading

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે ત્રીજા તબક્કાની પરીક્ષા શરૂ,

આજથી શરૂ થયેલી ત્રીજા તબક્કાની પરીક્ષામાં બીએ સેમ-6, બીએ બીએડ સેમ-6, બીએ, એલએલબી સેમ-8, બી.આર્કિટેકચર સેમ-1, 3, બીબીએ સેમ-6, બીસીએ સેમ-6, બીકોમ રેગ્યુલર, એકસ્ટર્નલ સેમ-6, બીએસસી સેમ-8, બીએસસી સેમ-6, એલએલબી સેમ-6, એલએલબી ન્યુ સેમ-4,ની તમામ પરીક્ષાઓ ૩૧ જુલાઈ સુધી ચાલશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ આજથી ત્રીજા તબક્કાની બીએ, બી.કોમ સહિતની જુદી-જુદી સ્નાતક […]

Continue Reading