પંચમહાલના જીવાદોરી સમાન પાનમડેમમાં નવાનીરની આવક થતાં ખેડૂતોમાં ખુશાલી છવાઈ હતી.
રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ હાલ પાનમ જળાશયમાં દર કલાકે પરવાસમાંથી 1500 ક્યુસેક નવી આવક નોંધાઇ રહી છે…પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ જળાશયના ઉપરવાસમાં સારો વરસાદ થવાને કારણે પાનમ ડેમમાં બપોર બાદ દર કલાકે 1500 ક્યુસેક નવા નીરની આવક નોંધાઈ રહી છે.તેની સામે ડેમમાંથી ૪૦૦ કયુસેક પાણીની જાવક થઈ રહી હતી. હાલ પાનમ ડેમની જળસપાટી ૧૨૦.૬૫ […]
Continue Reading