કેશોદના ગંગા સ્વરૂપ મહિલાને એસબીઆઈ બેંક દ્વારા બે લાખ રૂપિયાનો ચેક આપ્યો.
રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના વેરાવળ રોડ પર લુહારી કામ કરી ગુજરાન ચલાવતા કમલેશભાઈ કવા નું કોરોના મહામારી માં દુઃખદ અવસાન થયું હતું. મૃતક કમલેશભાઈ કવા નું એસ.બી.આઈ બેંક માં ખાતું હતું. જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હેઠળ વાર્ષિક ૩૩૦/- રૂપિયા નું પ્રિમયમ ભરીને વીમા કવચ મેળવ્યું હતું .જે અંતર્ગત મૃતકના પત્ની કૈલાસબેન કમલેશભાઈ કવા […]
Continue Reading