બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી ઝરમર વરસાદ યથાવત.

રિપોર્ટર :સુરેશરાણાં બનાસકાંઠા અમીરગઢ મા ચોમાસુ-૨૦૨૧ દરમિયાન આજદિન સુધી ૧૬૮ મીમી વરસાદ નોંધાયો…..રાજ્યમાં વરસાદ ની ઝરમર લહેર યથાવત છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ગયા વર્ષે કરતા આ વખતે વરસાદ ઓછો થતા નદી, નાળા સૂકા જોવા મળી રહ્યા છે …બનાસકાંઠા જિલ્લો મોટા ભાગે બનાસ નદી પર નિર્ભર હોવાથી ઓછા વરસાદ થી ખેડૂતોમાં તથા લોકોમાં ચિંતા પ્રસરી રહી […]

Continue Reading

કેશોદ તાલુકા ભરના ટ્રક માલીકો તથા ટ્રાન્સપોર્ટરોની મીટીંગ યોજાઈ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ આ મિટિંગમાં ડીઝલના ભાવ વધારા મુદે ચર્ચા કરી ભાડામાં ત્રીસ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આગામી પેલી તારીખથી ભાડા વધારો અમલ કરવામાં આવશે.કેશોદના માર્કેટીંગ યાર્ડ ખાતે ટ્રક એસોસીએશન ટ્રક માલિકો તથા ટ્રાન્સપોર્ટરોની ઉપસ્થિતિમાં ડીઝલના ભાવ વધારા અંગે ચર્ચા વિચારણા કરવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કેશોદ તાલુકા ભરના […]

Continue Reading

પંચમહાલ વાડી ખાતે આવેલી ગ્રેનાઈટ પથ્થરની ચાલતી લિઝના કારણે એક ખેડૂત ને પોતાના ખેતરમાં ખેતી કરવી મુશ્કેલ બનતા તેને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી.

રિપોર્ટર. પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ જિલ્લાના વાડી ખાતે ગ્રેનાઈટ પથ્થર ની લીઝ પાછલા કેટલાક સમયથી ચાલી રહી છે. આ લીઝની પાસે ખેડૂત રમેશચંદ્ર બીજલભાઇ માછી ના પરિવારની સંયુક્ત જમીન અહીં આવેલી છે.ખેડૂત પોતાની જમીનમાં ખેતી કરવા માંગતા હોય છે પણ લીઝ માથી ઉડતી માટી તેમજ લીઝના કારણે જમીનમાં પાણી ના સ્તર ઉંડા જઈ રહ્યા હોવાથી […]

Continue Reading