પંચમહાલના શહેરા તાલુકાની ત્રણ હજારની વસ્તી ધરાવતી ભેંસાલ ગામ પંચાયત પાછલા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ . તલાટી-કમ-મંત્રી રાજીવ ગાંધી ભવન ખાતે બેસીને પોતાની કામગીરી કરતા હોય ત્યાં પણ છત પરથી વરસાદી પાણી જમીને ટપકતા અહી આવતા અરજદારોને ભારે હાલાકી પડી રહી છે.શહેરા તાલુકાની ત્રણ હજારની વસ્તી ધરાવતી ભેંસાલ ગામની ગ્રામ પંચાયત ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે. જેને લઇને તલાટી કમ મંત્રી રેખાબેન રાજીવ ગાંધી ભવન ખાતે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના કડીપાણી થી હાફેશ્વર જવાના માર્ગમાં આવતું નાળૂ ધોવાતાં યાત્રાળુઓને ભારે હાલાકી .

રિપોર્ટ :-વિમલ પંચાલ નસવાડી છોટાઉદેપુર જિલ્લામાં ગતરોજ રવિવારે તાલુકામાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા નાડુ ધોવાયું હતું જેને લઇને યાત્રાળૂઓ અને પરિક્રમાવાસીઓ ને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે અને વીજ પુરવઠો ચાર દિવસથી ખોરવાયો છે.તોપણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી

Continue Reading

માંગરોળ ના શેરીયાજ ગામે પાણીના સ્ટેન્ડ રાખવા બાબતે માથાકૂટ, જ્ઞાતી પ્રત્યે હડદૂત કરતા ફરિયાદ નોંધાઇ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ પોલીસ માંથી પ્રાપ્ત માહિતી મુજબ આશરે આઠ મહિના પહેલા આરોપી ભાવેશ દેવા ચુડાસમા અને રામભાઈ દેવા ચુડાસમા સાથે ફરિયાદીના મકાનના બહાર પાણીનું સ્ટેન્ડ રાખેલું હતું જે બાબતે ખાર રાખી બંને આરોપીઓ એ ત્યાં આવી જ્ઞાતિ વિશે હડદુત કરી ઢીકા પાટુ નું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ફરિયાદીને મારમારતા માંગરોળ સરકારી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી પોલીસે આજરોજ સપાટો બોલાવ્યો

રિપોર્ટ :-વિમલ પંચાલ નસવાડી છોટાઉદેપુર જિલ્લાના પોલીસે ટ્રાફિક ને અડચણ રૂપ વાહનો ને દંડ કરવામાં આવ્યો.ત્યારે ડભોઇ રોડ.છોટાઉદેપુર રોડ તેમજ અલીપુરા ચારરસ્તા પર ટ્રાફિક જામ ના દરસ્યો સર્જાયા છે ત્યારે ટ્રાફિકને અડચણ રૂપ વાહનો ને બોડેલી પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી.

Continue Reading

છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા નજીક આવેલ છુછાંપુરા ગામ પાસે કાર અને બસ સામસામે ટકરાતા ચાર ના મોત.

રિપોર્ટ:-વિમલ પંચાલ નસવાડી સંખેડા નજીક છુછાંપુરા ગામ પાસે વડોદરા થી છોટાઉદેપુર જતી કાલાવાડ-છોટાઉદેપુર સ્લીપર બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.ત્યારે અકસ્માત માં કાર મા સવાર ચાર લોકો ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્યારે અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતકને ને કાઢવામાટે જેસીબી મંગાવવું પડ્યું હતું.ત્યારે જાણવા મળ્યું હતું કે ચારેય મૃતક […]

Continue Reading

કેશોદના ગંગા સ્વરૂપ મહિલાને એસબીઆઈ બેંક દ્વારા બે લાખ રૂપિયાનો ચેક આપ્યો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદના વેરાવળ રોડ પર લુહારી કામ કરી ગુજરાન ચલાવતા કમલેશભાઈ કવા નું કોરોના મહામારી માં દુઃખદ અવસાન થયું હતું. મૃતક કમલેશભાઈ કવા નું એસ.બી.આઈ બેંક માં ખાતું હતું. જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હેઠળ વાર્ષિક ૩૩૦/- રૂપિયા નું પ્રિમયમ ભરીને વીમા કવચ મેળવ્યું હતું .જે અંતર્ગત મૃતકના પત્ની કૈલાસબેન કમલેશભાઈ કવા […]

Continue Reading

કેશોદ શહેરમાં સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્વિતીય પૂણ્યતિથિ નિમિત્તે યોજાશે મહારક્તદાન કેમ્પ…

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ જય વિરાણી દ્વારા કેશોદ: પોરબંદર નાં પુર્વ સાંસદ, પુર્વ મંત્રી અને સોરઠનાં સાવજ નું બિરૂદ મેળવનાર ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે કેશોદ શહેરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા મહારક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કર્યું છે. કેશોદના પ્રાણપ્રશ્ર્નો ઉકેલવામાં હરહંમેશ તત્પર રહી સિંહફાળો આપ્યો હતો.એવાં અડીખમ નેતા ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ને […]

Continue Reading