પંચમહાલ જિલ્લામાં સારો વરસાદ થતા ખેતી પાકને જીવતદાન મળ્યું

રિપોર્ટર …પ્રિતેશ દરજી પંચમહાલ.. જ્યારે વિજાપુર, મંગલિયાણાં સહિત અનેક ગામમાં પવન સાથે આવેલા વરસાદના કારણે અમુક ખેડૂતનો મકાઈનો પાક ઢળી પડતાં ખેડૂતો ચિંતીત થઇ ઉઠયા છે. સહિત અન્ય પાકને જીવતદાન મળ્યું છે. જ્યારે વિજાપુર , મંગલીયાણા , ભેસાલ સહિત જિલ્લાના અનેક ગામોમાં પવન સાથે આવેલા વરસાદના કારણે અમુક ખેડૂતોમાં મકાઈનો પાક જમીનદોસ્ત થતા પાકને નુકસાન […]

Continue Reading

બગસરા માં રવિવારે ભાજપ અને વેપારી મહામન્ડલ દ્વારા વેકસીન કેમ્પ યીજયો

રિપોર્ટર: એન.ડી.પંડ્યા,બગસરા આ કેમ્પ માં સરકાર દ્વારા દરેક વેપારીઓ ને 31 .7 21 ના કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી વેકસીન ફરજિયાત કરેલ છે ત્યારે બગસરામાં વેક્સીન કેમ્પ નું આયોજન મેઘાણી ટાઉન હોલમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બગસરાના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા

Continue Reading

નર્મદા જિલ્લા પોલીસનો નિર્ભયા સ્કોટ ની એક પછી એક ખૂબ જ પ્રશંસનીય કામગીરી

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નિર્ભયા નું બંને છોકરીઓને થયું કે હવે આ છોકરી આપણા વિશ્વાસમાં છે તે પછી તે છોકરીને પૂછવાનું શરૂ કર્યું વાતો વાતોમાં તે છોકરીને સાચું નામ સરનામું આપ્યું અંદરથી નિર્ભયાની બહેનો પોતા ઇન્ચાર્જ પી.એસ.આઇ પાઠક ને જાણ કરી હતી. તાત્કાલિક નસવાડી પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી છલવાટા ગામના સરપંચ ને દરેક વાત કરી […]

Continue Reading

કંટાલોની ખેતી કરી સારૂ વળતર મેળવતા ખેડુતો

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ તાલુકાના અનેક ખેડુતો ઓછા વધતા પ્રમાણમાં કંટાલાની ખેતી કરી ચાર મહીના સુધી સારા ઉત્પાદન સાથે ખેત મજુરોને પણ રોલાની ખેતી કરતાં ખેડુતોને શરૂઆતમાં પ્રતીમણ ત્રણ હજાર રૂપિયા ભાવ મળી રહે છે. વચ્ચેના ગાળામાં ૧૫૦૦ જેટલો ભાવ મળેછે જ્યાકંટાલોની ખેતી કરી સારૂ વળતર મેળવતા ખેડુતો.જગારી પુરી પાડવામાં સહભાગી બનેછેખાસ કરીને જુનાગઢ જિલ્લામાં […]

Continue Reading

નર્મદા જિલ્લામાં વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓએ ખાસ વેક્સીનેશનની ડ્રાઇવ યોજવામાં આવી હતી.

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા જિલ્લાના વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ ગભરાયા વિના કોરોના વેક્સીનની રસી લઇ લે. જેથી કરીને આપણે પોતે સુરક્ષિત રહીએ, પરિવાર સુરક્ષિત રહે અને સમાજને પણ સુરક્ષિત રાખી શકીએ તેમજ વેપારીભાઇઓને સમયસર વેક્સીનેશનનો લાભ લેવા અપીલ કરી હતી

Continue Reading

પંચમહાલના જીવાદોરી સમાન પાનમડેમમાં નવાનીરની આવક થતાં ખેડૂતોમાં ખુશાલી છવાઈ હતી.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ હાલ પાનમ જળાશયમાં દર કલાકે પરવાસમાંથી 1500 ક્યુસેક નવી આવક નોંધાઇ રહી છે…પંચમહાલ જિલ્લાના  જીવાદોરી સમાન પાનમ  જળાશયના  ઉપરવાસમાં સારો વરસાદ થવાને કારણે પાનમ ડેમમાં બપોર બાદ દર કલાકે 1500 ક્યુસેક નવા નીરની આવક નોંધાઈ રહી છે.તેની સામે ડેમમાંથી ૪૦૦ કયુસેક પાણીની જાવક થઈ રહી હતી. હાલ પાનમ ડેમની જળસપાટી ૧૨૦.૬૫ […]

Continue Reading

માંગરોળ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા માંગરોળ તાલુકાના અલગ અલગ સ્થળે કોરોના વેકસીન કેમ્પનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જીલ્લા ના માંગરોળ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સરકાર ની ગાઇડલાઇન મુજબ માંગરોળ તાલુકામા આઠ સ્થળો ઉપર કોરોના વેકસીનેશન આપવા કેમ્પ યોજાયા જેમા માંગરોળ શહેરમા સરકારી હોસ્પિટલ,શહેરી આરોગ્ય કેન્દ્ર, લોહાણા મહાજન વાડી તેમજ બંદર વિસ્તારમા કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ.તેમજ ગ્રામ્ય વિસ્તારોમા બગસરા ઘેડ, શીલ, કંકાણા, મેખડી સહિત આખા તાલુકામા કુલ […]

Continue Reading