સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં વૃદ્ધાના મૃતદેહને ઉંદરે કોતરી ખાતાં પરિવારમાં રોષ.
અડાજણ ફાયર સ્ટેશનની બાજુમાં રહેતા અને મજૂરીકામ કરતા લક્ષ્મીબેનના મૃતદેહનો પગ રાત્રિ દરમિયાન ઉંદરે કોતરી ખાતાં કર્મચારીઓ જ નહીં પણ પોસ્ટમોર્ટમ કરનાર તબીબ પણ ચોંકી ગયા હતા. લક્ષ્મીબેન ઘરમાં પડી ગયાં હતાં. બાદમાં તેમને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયાં હતાં, જેમનું મંગળવારની રાત્રે મોત થયા બાદ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમમાં મુકાયો હતો.સુરત સિવિલ હોસ્પિટલના […]
Continue Reading