છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ની નસવાડી ગ્રામપંચાયત નો અંધેર વહીવટ લાખો ના ખર્ચે બનેલી બંને પંચવટી બાગ ખખડધજ હાલત માં.

રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી નસવાડી તાલુકા મા ગ્રામપંચામાં દરવર્ષે લાખોની ગ્રાન્ટ આવે છે. પણ તેનો વહીવટ ક્યાં થાય છે તે કોઈને ખબર પડતી નથી ત્યારે નસવાડી માં બનેલા લાખોના ખર્ચે બન્ને પંચવટી બાગમાં મુકલા હીંચકા માં ખાલી સ્ટેન્ડ જોવા મળે છે ત્યાં રોકર મુકેલ હતું ત્યાં ખાલી પાઇપ જોવા મળે છે .બાંકડા ઓ ભાગેલી હાલત […]

Continue Reading

નસવાડીના કેલનીયા ગામે પ્રેમમાં પડેલા વ્યક્તિની હત્યા થઈ

રિપોર્ટ:-વિમલ પંચાલ નસવાડી નસવાડી તાલુકાના કેલનીયા ગામે એક પરિણિત વ્યકિત બીજી પરિણિત સ્ત્રી સાથે આખો મળતા પ્રેમ સંબંધ થયો હતો. જેની જાણ સ્ત્રીના પતિને થતા આક્રોશમા આવીને ખેતરમાં હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ગામના લોકોને જાણ થતાં નસવાડી પોલીસનો સંપર્ક કરતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી ના કેલનીયા […]

Continue Reading

મહિલા સંગઠન-સંસ્થાઓ દ્વારા મહિલાઓના ન્યાય માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું .

દાહોદ અને પંચમહાલનાં સમાજમાં પ્રેમના નામે શંકા-કુશંકાના આધારે યુવક અને યુવતીઓની હત્યા કરી તેને અકસ્માત ગણાવો જેવા બનાવો બની રહ્યાં છે. એક તરફ સમાજના પંચ અને બીજી તરફ પોલીસ તંત્ર અને કાનૂની વ્યવસ્થાની આંટીઘૂંટીમાં મહિલાઓ અટવાઈ છે. આ તમામ બનાવોમાં આરોપીને જામીન ન મળે અને આરોપીઓને કડક માં કડક સજા થાય અને મહિલાઓના માનવ અધિકાર […]

Continue Reading

ધોરણ 9થી 12ની ખાનગી શાળાઓને શરૂ કરવા બાબતે ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા આવેદનપત્ર અપાયું.

પંચમહાલ જિલ્લામાં ખાનગી શાળાના સંચાલક મંડળના પ્રમુખ નિકુંજભાઈ જાની, પિન્ટુભાઈ જાની, જયેશભાઇ શાહ તેમજ શાળા સંચાલક મંડળના અન્ય સંચાલકોએ સોમવારે પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારને આવેદનપત્ર આપી રજૂઆત કરી . જેમાં હાલમાં કોરોના મહામારી નું પ્રમાણ ઓછું થાય ગયું છે ત્યારે સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ અને ટ્રાવેલ્સની […]

Continue Reading