કોરોનની બીજી લહેર શાંત થતા સરકારે ધીમે ધીમે પ્રવાસન સ્થળો પ્રવાસીયો માટે ખુલ્લા મુકાયા.

કોરોનાની બીજી શાંત થતા કોરોનાના કેસોનું પ્રમાણ મોટાભાગના વિસ્તારમાં ઓછા થઈ ગયા છે. નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ આવતો નથી.જેથી સરકારે છૂટછાટ વધારી રહી છે. પ્રવાસન સ્થળો ખુલ્લા મુકાયા પ્રવાસીઓ પ્રવાસન સ્થળો તરફ ધસી રહ્યા છે. ત્યારે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ ની હાલ ભીડ જામી […]

Continue Reading

કોરોના મહામારીમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો.

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. દેશમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૩૦ પૈસાનો વધારો થયો હતો. જ્યારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલમાં ૭૫ દિવસમાં ૪૧ વખત ભાવવધારો કરાયો છે, જેને લઈને પેટ્રોલ રૂ. ૧૧.૪૪ અને ડીઝલ રૂ. ૯.૧૪ મોંઘાં થયા છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાની ટીકા કરતાં […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી માં ચોકસીબઝાર થી લઈ જલારામ મંદિર સુધી નો રોડ અધુરો મુક્તા વેપારી ઓ હેરાન પરેશાન.

રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી નસવાડી માં છેલ્લા કેટલાક મહિનાઓથી ગરનાળા ના કામ ચાલતા હતા ત્યારે ગરનાળા નું કામ પૂર્ણ થતાં પીડબ્લ્યુડી દ્વારા ગરનાળા બનાવ્યા તેજ કોન્ટ્રાકટર ને ડામરરોડ નું કામ સોંપવામાં આવ્યું હતું. સમગ્ર ગામ નો રોડ બનાવ્યો પરંતુ નસવાડી ના ચોકસીબઝાર થી લઈ ને જલારામ મંદિર સુધી નો રોડ છોડી મુકવામાં આવ્યો હતો. હાલ […]

Continue Reading

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 53 તાલુકા અનેતમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી .

હવામાન વિભાગની આગાહી મુજબ, 21મી જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં , સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના ગાંધીનગર, અરવલ્લી , મહિસાગર અને મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, દાહોદ તથા ખેડામાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર આગમન શરૂ થઈ […]

Continue Reading