ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા ભાડાની સાઈકલો લઇ સરકાર વિરોધી રેલી કાઢી, ભાવ વધારાનો વિરોધ કર્યો

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ, ડીઝલ તેમજ રાંધણ ગેસ સહિતના ભાવ વધી જતા સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સહિત કાર્યકરો દ્વારા ભાડાની સાયકલો લઈને સાયકલ યાત્રા કાઢવામાં આવી.મોંઘવારીના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકારની નિષ્ફળતાનો વિરોધ કરવા માટે સેકટર-26થી સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. પેટ્રોલ, ડીઝલ, ગેસ તેમજ ખાદ્ય તેલના અસહ્ય […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા જે બી સોલંકી ને પ્રાંત કચેરી દ્વારા નોટિસ મળી

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં વકીલની ધારદાર રજૂઆત સાથે સુનાવણી હાથ ધરવા સાથે આવનાર સોમવારના રોજ ફરીથી સુનાવણી હાથ ધરાશે.. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા જે બી સોલંકી ને પ્રાંત કચેરી દ્વારા નોટિસ મળી હતી જેને લઇને આજે શનિવારના રોજ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી જય બારોટ ની ઉપસ્થિતિમાં વિરોધ પક્ષના […]

Continue Reading

માંગરોળ શેરીયાજ ખાતે ભાજપ દ્વારા શક્તિ કેન્દ્ર સહ બેઠક મળી

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ શેરીયાજ ગામે ભાજપ દ્વારા શક્તિ કેન્દ્રનો પારંભ કરવામાં આવ્યો . ધારાસભ્ય દેવાભાઈ માલમ ધવલભાઈ દવે યોગીભાઈ પઠીયાર દ્વારા પ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમ ની શરૂવાત કરવામાં આવી.ભાજપના નાના મોટા કાર્યકર્તા ઓને બધાને સાથે રાખી શેરીયાજ ના પાંચ બુથ અને બારા બંદર ગામના ચાર બુથના પેજ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ નું સ્વાગત […]

Continue Reading

હાલોલ પાવાગઢ સુપ્રસિદ્ધ યાત્રધામ પર આવેલા ખુનીયા મહાદેવ ની તળેટી માથી પાંચ દિવસ થી ગુમ થયેલા યુવાનની લાશ મળી

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ પાવાગઢ પોલીસ સ્ટેશન ના સ્ટાફ બનાવ સ્થળે પહોંચ્યા. હાલોલ ફાયર ફાઇટર ની ટીમ પણ બનાવ સ્થળ ખાતે પહોંચી. પાવાગઢ ના સફાઈ કામદારો ને લાશ જોવા મળતા પોલીસ ને કરી હતી જાણ મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી પોલીસ ફાયરફાઈટર સાથે ચર્ચા વિચારણા કરીને મૃતકની અંતિમ વિધિ ઘટના સ્થળે જ પૂર્ણ કરવામાં આવી. […]

Continue Reading

શિક્ષણ મંત્રી ચુડાસમા : કોલેજ અને ધો.૧૨નું શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સંક્રમણ કાબુમાં રહેશેતો રાબેતા મુજબનું શિક્ષણ કાયૅ શરૂ કરવામાં આવશે.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદમાં વોર્ડ નં.7માં યોજાયેલ શક્તિ કેન્દ્ર બેઠકમાં આગામી ૨૦૨૨માં આવનારી ચુંટણીને ધ્યાનમાં લઈ આ કાયૅક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપના હોદેદારો, આગેવાનો અને કાયૅકરોને શક્તિકેન્દ્ર દ્વારા ભાજપના જુદા જુદા સંગઠનો મજબૂત બને તે માટે અને વિવિધ સરકારી યોજનાઓ અંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માર્ગદર્શન આપ્યું હતુ. કાયૅક્રમની શરૂઆતમાં દિપ પ્રાગટય કરી શિક્ષણ મંત્રી […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો.

રિપોર્ટર પાયલ બાંભણિયા ગીર સોમનાથ સોમનાથના વડા મથક વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ ની શરૂઆત થઈ. વહેલી સવારથી જ તડકા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ. સોમનાથ ચોપાટી પર ભારે પવન સાથે વરસાદ થતા ચોપાટી પર દુકાનો ના સપોર્ટ ઊડ્યા.

Continue Reading

કેશોદ તાલુકામાં ત્રીજા તબક્કામાં વાવણી કાર્ય પુર્ણતાના તરફ

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ કેશોદ તાલુકામાં મે મહીનાથી આગોતરી મગફળીનું વાવેતર શરૂ થયું હતું. જે જુન મહીના સુધી આગોતરી મગફળીનું વાવેતર થયું હતું જે આગોતરી મગફળી એકથી દોઢ મહીનાની થઈ ચુકી છે. જુન મહીનામાં ચોમાસાની શરૂઆતથી મેઘરાજાનું આગમન ન થતાં જુલાઇમાં એક સપ્તાહ બાદ અમુક વિસ્તારોમાં વરસાદ થતાં વાવણી થઈ હતી. બાદમાં દશ જુલાઈ બાદ […]

Continue Reading