ગોધરા નગરપાલિકા પર ભાજપ ની સંપુર્ણ સત્તા

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ થોડા સમય પહેલા અપક્ષો એ ગોધરાન ગરપાલિકા માં મેળવી હતી સત્તાથોડા દિવસો અગાઉ નગર પાલિકા ની તમામ સમિતિ પર ભાજપે કબજો મેળવ્યો હતોઆજે અપક્ષ માંથી જીતેલા અને એમ આઈ એમ ના ટેકા થી સત્તા મેળવેલ અને પ્રમુખ બનેલ અપક્ષ ના સંજય સોની એ આજે ગોધરા કમલમ ખાતે ભાજપ માં જોડાયાસંજય સોની […]

Continue Reading

માંગરોળ ટાવર ગાર્ડન ખાતે પાલિકા સફાઈ કામદારો માટે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના ટાવર ગાર્ડન ખાતે નગરપાલિકા અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં શહેરમાં સફાઈ કામદારોની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. તેમજ સફાઈ કામદારોના માં કાર્ડ, કોરોના ટેસ્ટ, જનરલ ઓ.પી.ડી. સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ કેમ્પમાં શહેરના 103 કર્મચારીના આરોગ્યની તપાસ કરવામાં આવી […]

Continue Reading

શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકીનુ જીલ્લા કલેકટર કચેરી એ આવેદનપત્ર આપ્યું .

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ છ જિલ્લામાંથી ખોટી રીતે તડીપાર કરવામા આવનાર હોવાને લઈને રજુઆત સાથે આવેદનપત્ર આપ્યુ રાજકારણ છોડી દે તે માટે તેમના વિરોધીઓ ના ઈશારે કાયદાનો ખોટો ઉપયોગ કરવામા આવતો હોવાનો આક્ષેપ લોક સમસ્યા હલ કરવા સાથે ગ્રેનાઇટની લીઝ બંધ તેઓ દ્વારા કરાવી હોવાથી તેમને તડીપાર કરવામા આવ્યા હોવાનો આવેદન મા ઉલ્લેખ કરાયો .વિરોધ […]

Continue Reading

છોટાઉદેપુર રાષ્ટ્રીય આદિવાસી એકતા પરીષદ દ્વારા કવાટ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટ :- વિમલ પંચાલ નસવાડી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આજરોજ રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ દ્વારા સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યમાં હાલમાં તાજેતરમાં ભારત સરકાર આદિ અનાદિ કાડ થી અને હજારો વર્ષથી આદિવાસી સમાજ ને ભારતની સંસદમાં બિલ પાસ કરી તેમને ગેર આદિવાસી સાબિત કરી એમને વિદેશી ગોસીત કરવાનું સડયંત્ર છે જેના ભાગરૂપે આખા ભારત અને […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના વિર્દ્યાર્થિઓ એ ૨૦૨૧ની એસ .એસ .સી બોર્ડ ની રીપીટર ની પરીક્ષા સોસીઅલ ડિસ્ટન્સ સાથે આપી.

રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી આજ રોજ ધોરણ ૧૨ ની બોર્ડ ની પરીક્ષા શરુ થઈ છે જેમાં સમગ્ર વિદ્યાર્થીઓએ કોરોના ગાઈડ લાઇનનું ચુસ્ત પણે પાલન કર્યું હતું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં શ્રી કવાટ ઇંગલિશ હાઈસ્કૂલમાં રેગ્યુલર રીપીટર ખાનગી રીપીટર એસએસસી ની બોર્ડની પરીક્ષા 2021 ની સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

Continue Reading

રસીકરણ માટે કવાંટ તાલુકામાં માત્ર 700 ડોઝ આપવાના બદલે વધુ ડોઝ આપવામાં આવે તેવી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

રિપોર્ટ વિમલ પંચાલ નસવાડી છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ કવાટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાંટ પોલીસ સ્ટેશન અને પાનવડ પોલીસ સ્ટેશન મથકની છોટાઉદેપુર જિલ્લાના કલેકટર દ્વારા ઓચિંતી મુલાકાત લીધી હતી.સી એચ સી માં કોરોના મહામારી ના ફેલાય જર માટે સાફ-સફાઈ કરવામાં આવે જેની કલેકટર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી અને હાલમાં રસીકરણ માટે કવાંટ તાલુકામાં માત્ર 700 […]

Continue Reading

આજથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરુ કરવામાં આવ્યું .

કોરોનાની બીજી લહેરની શરૂઆત થતાં જ સંપૂર્ણ શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું.કોરોનની બીજી લહેર બાદ હવે કોરોનાના કેસોનું પ્રમાણ ઓછું થવાથી આજથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ પણ થઈ ગયું છે. આજથી ધોરણ 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. સ્કૂલોએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ મેળવ્યા છે. વિદ્યાર્થીઓમાં પણ ઓફલાઈન અભ્યાસને લઈને ખુશી દેખાઈ રહી છે..વિદ્યાર્થીઓને […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશીના પ્રવાસે.

અહીં PMએ જાપાન અને ભારતની દોસ્તીના પ્રતીક સમાન રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર સહિત કુલ 1475.20 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. કાશીના પ્રવાસને લઈને વડાપ્રધાન ખુબજ ઉત્સાહિત છે. રૂદ્રાક્ષ કન્વેશન સેન્ટર, મધર ચાઈલ્ડ હેલ્થ વિંગ જેવી નવી ભેટનો ફોટો શેર કર્યો હતો .મોદીએ ભારત માતની જય અને હરહર મહાદેવ ના સુત્રોઉચ્ચાર કર્યા બાદ તેમને પોતાની […]

Continue Reading

જાફરાબાદમાં વાવાઝોડા ના સર્વેની સહાયમાં થયેલા અન્યાય તેમજ પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના વધેલા ભાવ ના વિરોધમાં આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના તૌકતે વાવાઝોડામાં દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી વધુ નુકસાની વેઠવાનો વારો જાફરાબાદ પંથકના લોકોને આવ્યો હતો. ત્યારે લોકોને સરકાર પાસે મોટી આશા હતી કે તેમને યોગ્ય નુકસાન સહાય સમયસર મળી રહેશે.પરંતુ લોકોની આશા ઠગારી નીવડી છે. વાવાઝોડા ને ૨ મહિના જેટલો સમય થવા આવ્યો પરંતુ હજું પણ મોટા ભાગના લોકો સહાય થી વંચિત છે. […]

Continue Reading