રાજપીપલા શહેર બ્રાહ્મણ સમાજ નું ગૌરવ પરશુરામસેના ના સંગઠન મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ના પૂર્વ મહામંત્રી જયદીપ દેસાઈ ને ઉપપ્રમુખ પદે સ્થાન આપવામાં આવ્યું .

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા ભારતીય જનતા પાર્ટી નર્મદા ના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ સાહેબ જિલ્લા મહામંત્રી , નીલ ભાઈ રાવ રાજપીપલા શહેર પ્રમુખ, રમણસિંહ અને મહામંત્રી અજિતભાઈ પરીખ દ્વારા ૬ ટમ થી પણ વધારે સમય થી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા માં સફળતા પુર્વક કામગીરી જોઈને જયદીપ દેસાઈ ને આ વખતે યુવા.ભાજપા માંથી શહેર ને મુખ્ય સંગઠન […]

Continue Reading

ભરદેશ ની સૌથી મોટી સમસ્યા :વસ્તીવધારો

વિશ્વમાં ચીન બાદ ભારત વસ્તી ની દ્રષ્ટિએ વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં ચીન એક અબજ 44 કરોડ વસ્તી સાથે પ્રથમ સ્થાન પર છે. ભારતની વસ્તી પણ એક અબજ 35 કરોડથી વધારે છે. સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજીક વિભાગના અંદાજ પ્રમાણે ભારતનીવસ્તી વર્ષ 2030 સુધીમાં એક અબજ 50 કરોડ અને વર્ષ 2050માં એક અબજ […]

Continue Reading

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.નો નિર્યણ કોરોનામાં મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓની ફી પરત કરશે,તેમજ વિદ્યાર્થીના પરિવારને અપાશે રૂ. 11,000ની સહાય

ઓગસ્ટ-2021નું પ્રવેશકાર્ય ચાલી રહ્યું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ પોતાની શૈક્ષણિક ફરજ બજાવતા સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહી છે. ત્યારે યુનિવર્સિટીએ કેટલાક નિર્ણયો લીધા છે, જે કોરોનાગ્રસ્ત લોકો માટેફળદાયી બની શકે છે. કોરોનાથી મૃત્યુ પામનારા વિદ્યાર્થીઓને ફી પરત કરાશે કોરોના મહામારી વચ્ચે યુનિવર્સિટીએ કુલપતિ પ્રો.ડો. અમી ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ બોર્ડ ઑફ મેનેજમેન્ટ દ્વારા […]

Continue Reading

શ્રીસ્વામિનારાયણ મંદિર લોએજ દ્વારા ભગવાનશ્રી નિલકંઠ વર્ણીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ભગવાનશ્રી સ્વામિનારાયણ નિલકંઠ વર્ણી સ્વરુપે વન વિચરણ કરતા કરતા જ્યારે લોએજ ગામે પધાર્યા હતા અને ગામમાં લોકો સાથે રહીને ગામના લોકોનું ભક્તિ, ધર્મ અને સંસ્કાર નું સિંચન કરવામાં આવ્યું. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભકતો તેમજ ધાર્મિક લોકો માટે યાત્રાધામ બની રહ્યું છે. ધીમે ધીમે આ યાત્રાધામનો વિકાસ થયો તેમજ તેઓ આજે 106 […]

Continue Reading

રાજ્યમાં કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમોની સંખ્યામાં થયો વધારો.

કોરાના મહામારીમાં રાજ્ય માં વૃદ્ધોને તકલીફ પડી રહી રહી છે રાજ્ય માં કુલ ૩૫૫ વૃદ્ધઆશ્રમ છે . રાજ્યનાં વિવિધ શહેરોના વૃદ્ધાશ્રમમાંથી મળેલા છેલ્લા દોઢ વર્ષના આંકડા આ તારણ આપે છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 52 વૃદ્ધાશ્રમોમાં કોરોનાકાળ પહેલાં આ વૃદ્ધાશ્રમોમાં 2310 વૃદ્ધ હતા. આ સંખ્યા વધીને હવે 3520 પહોંચી ગઈ ગઈ છે, એટલે કે […]

Continue Reading

કેશોદના પ્રાંસલી ગામેથી જુગાર રમતી સાત મહીલાઓ ઝડપાઈ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ગેલાણાની એક પ્રાંસલી ગામની છ સહીત સાત મહીલાઓ ૧૧૨૪૦ની રોકડ સાથે જુગાર રમતી ઝડપાઈકેશોદ પોલીસને મળેલી બાતમીના આધારે રેઈડ કરતાં પ્રાંસલી ગામે વિક્રમ આહિરના ઘર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતી મનિષા હમીર સુરેશ બાબરીયા ગામ પ્રાંસલી ઉષા વિક્રમ જીણા વિરડા ગામ પ્રાંસલી મણી લખમણ જેઠા ખાણીયા ગામ પ્રાંસલી હિના દિનેશ પુંજા […]

Continue Reading