માંગરોળ મા વિશ્વ હિન્દુ પરિષદ ચયનીત કાર્યકર્તા વર્ગ નુ આયોજન કરવામા આવ્યુ..
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લા ના માંગરોળ મુરલીધર વાડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બે દિવસીય ચયનિત કાર્યકર્તા વર્ગ નુ આયોજન કરવામાં આવ્યું. વર્ગ મા ચાર જીલ્લા ના એટલે કે ગિર સોમનાથ જિલ્લા, પોરબંદર જિલ્લા , જૂનાગઢ જિલ્લા તેમજ જૂનાગઢ ગ્રામ્ય ના વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,ગૌરક્ષા દળ,માતૃશક્તિ દુર્ગાવાહીની સહિત ના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા […]
Continue Reading