કાલોલ : લઘુમતી ટોળા ના આતંક ને મામલે કાલોલ શહેર પોલીસ છાવણી માં ફેરવાયું કાલોલ ના સંવેદનશીલ વિસ્તારો માં ગોઠવાયો બંદોબસ્ત.

કાલોલમાં બે યુવાનની મારામારીના પડધા બીજા દિવસે પડયા હતા. યુવાનની ધરપકડ બાદ એક કોમનું ટોળું એટલું આક્રમક બન્યું હતું કે પોલીસ મથકે પથ્થરમારો કર્યા બાદ ટોળું પોલીસ મથકેથી કાલોલ બસ મથક તરફ ધસ્યું હતું. તે દરમિયાન રસ્તામાં દુકાનોમાં ભારે નુકસાન પહોંચાડ્યું હતું તો બીજી તરફ આ ટોળાએ બાઇકો તેમજ અન્ય વાહનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું […]

Continue Reading

દુર્ઘટના: બરોડા મેડિકલ કોલેજના બે સ્ટુડન્ટ ડૂબી જતાં મોત, પિકનિકનો ઉત્સાહ માતમમાં ફેરવાયો.

સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદી કિનારે પિકનિક મનાવવા માટે ગયા હતાં.જેમાં બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી સહિત બે તબીબી સ્ટુડન્ટોના ડૂબી જતા મોત નીપજ્યાં હતા. જ્યારે એક તબીબી વિદ્યાર્થીને સ્થાનિકો દ્વારા બચાવવામાં આવ્યો હતો. વડોદરામાં બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 12 સ્ટુડન્ટોનું ગૃપ વહેલી સવારે સાવલી તાલુકાના લાછનપુર ગામ […]

Continue Reading

વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લાની બેઠક મળી .

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજપીપળા ટાઉનહોલમાં વર્તમાન સમયમાં હિન્દુ સમાજની સ્થિતિ માટે ચર્ચા વિચારણા થઇ. નર્મદા વિશ્વ હિંદુ પરિષદની સમિતિમાં થોડા ફેરફાર થાય તેમજ નવી નિયુક્તિ થાય આવનાર સમયમાં નર્મદા જિલ્લામાં દરેક ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ નું કાર્ય શરૂ થાય તે માટે ગ્રામ્ય સમિતિઓ બને આવનાર સમયમાં બજરંગ દળના ત્રિશૂલ દીક્ષા ના કાર્યક્રમ થશે જેમાં નવી […]

Continue Reading