માઉન્ટઆબુ માં વૃક્ષ ધરાશય થયું.

રિપોર્ટર :સુરેશ રાણા, બનાસકાંઠા આબુ માં એક વૃક્ષ ધરાશાયી થતા કેટલા વાહનો નો ભુક્કો વળી ગયો… ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયા થી પવન સાથે ઝરમરીયો વરસાદ વરસ્યો હતો. ત્યારે માઉન્ટ આબુ માં એક વૃક્ષ ધરાશાયી થતા કેટલા વાહનો નો ભુક્કો વળી ગયો હતો જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી..રાજસ્થાન ના એક […]

Continue Reading

કેશોદ તાલુકાના ખીરસરા ગામે અતી જર્જરીત હાલતમાં પાણીની ટાંકી ધરાશાયી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ ઘણાં વર્ષોથી પાણી ની ટાકી જર્જરિત હાલતમાં હતી. જેને દુર કરવા ગ્રામ પંચાયત ટીડીઓ તથા સાંસદ સહીતને રજૂઆત કરવામાં આવી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા ઢીલીનીતી અપનાવી વર્ષો સુધી જર્જરીત પાણીની ટાળી દુર કરવામાં ન આવતાં પાણીની ટાકિ ધરાશયી થઈ છે. પાણીની ટાકી ધરાશયી થતાં […]

Continue Reading

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી ઝરમર વરસાદ યથાવત.

રિપોર્ટર :સુરેશરાણાં બનાસકાંઠા અમીરગઢ મા ચોમાસુ-૨૦૨૧ દરમિયાન આજદિન સુધી ૧૬૮ મીમી વરસાદ નોંધાયો…..રાજ્યમાં વરસાદ ની ઝરમર લહેર યથાવત છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ગયા વર્ષે કરતા આ વખતે વરસાદ ઓછો થતા નદી, નાળા સૂકા જોવા મળી રહ્યા છે …બનાસકાંઠા જિલ્લો મોટા ભાગે બનાસ નદી પર નિર્ભર હોવાથી ઓછા વરસાદ થી ખેડૂતોમાં તથા લોકોમાં ચિંતા પ્રસરી રહી […]

Continue Reading

કેશોદ તાલુકા ભરના ટ્રક માલીકો તથા ટ્રાન્સપોર્ટરોની મીટીંગ યોજાઈ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ આ મિટિંગમાં ડીઝલના ભાવ વધારા મુદે ચર્ચા કરી ભાડામાં ત્રીસ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આગામી પેલી તારીખથી ભાડા વધારો અમલ કરવામાં આવશે.કેશોદના માર્કેટીંગ યાર્ડ ખાતે ટ્રક એસોસીએશન ટ્રક માલિકો તથા ટ્રાન્સપોર્ટરોની ઉપસ્થિતિમાં ડીઝલના ભાવ વધારા અંગે ચર્ચા વિચારણા કરવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કેશોદ તાલુકા ભરના […]

Continue Reading

પંચમહાલ વાડી ખાતે આવેલી ગ્રેનાઈટ પથ્થરની ચાલતી લિઝના કારણે એક ખેડૂત ને પોતાના ખેતરમાં ખેતી કરવી મુશ્કેલ બનતા તેને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી.

રિપોર્ટર. પ્રિતેશ દરજી પંચમહાલ પંચમહાલ જિલ્લાના વાડી ખાતે ગ્રેનાઈટ પથ્થર ની લીઝ પાછલા કેટલાક સમયથી ચાલી રહી છે. આ લીઝની પાસે ખેડૂત રમેશચંદ્ર બીજલભાઇ માછી ના પરિવારની સંયુક્ત જમીન અહીં આવેલી છે.ખેડૂત પોતાની જમીનમાં ખેતી કરવા માંગતા હોય છે પણ લીઝ માથી ઉડતી માટી તેમજ લીઝના કારણે જમીનમાં પાણી ના સ્તર ઉંડા જઈ રહ્યા હોવાથી […]

Continue Reading

પંચમહાલના શહેરા તાલુકાની ત્રણ હજારની વસ્તી ધરાવતી ભેંસાલ ગામ પંચાયત પાછલા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ . તલાટી-કમ-મંત્રી રાજીવ ગાંધી ભવન ખાતે બેસીને પોતાની કામગીરી કરતા હોય ત્યાં પણ છત પરથી વરસાદી પાણી જમીને ટપકતા અહી આવતા અરજદારોને ભારે હાલાકી પડી રહી છે.શહેરા તાલુકાની ત્રણ હજારની વસ્તી ધરાવતી ભેંસાલ ગામની ગ્રામ પંચાયત ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે. જેને લઇને તલાટી કમ મંત્રી રેખાબેન રાજીવ ગાંધી ભવન ખાતે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના કડીપાણી થી હાફેશ્વર જવાના માર્ગમાં આવતું નાળૂ ધોવાતાં યાત્રાળુઓને ભારે હાલાકી .

રિપોર્ટ :-વિમલ પંચાલ નસવાડી છોટાઉદેપુર જિલ્લામાં ગતરોજ રવિવારે તાલુકામાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા નાડુ ધોવાયું હતું જેને લઇને યાત્રાળૂઓ અને પરિક્રમાવાસીઓ ને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે અને વીજ પુરવઠો ચાર દિવસથી ખોરવાયો છે.તોપણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી

Continue Reading

માંગરોળ ના શેરીયાજ ગામે પાણીના સ્ટેન્ડ રાખવા બાબતે માથાકૂટ, જ્ઞાતી પ્રત્યે હડદૂત કરતા ફરિયાદ નોંધાઇ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ પોલીસ માંથી પ્રાપ્ત માહિતી મુજબ આશરે આઠ મહિના પહેલા આરોપી ભાવેશ દેવા ચુડાસમા અને રામભાઈ દેવા ચુડાસમા સાથે ફરિયાદીના મકાનના બહાર પાણીનું સ્ટેન્ડ રાખેલું હતું જે બાબતે ખાર રાખી બંને આરોપીઓ એ ત્યાં આવી જ્ઞાતિ વિશે હડદુત કરી ઢીકા પાટુ નું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ફરિયાદીને મારમારતા માંગરોળ સરકારી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી પોલીસે આજરોજ સપાટો બોલાવ્યો

રિપોર્ટ :-વિમલ પંચાલ નસવાડી છોટાઉદેપુર જિલ્લાના પોલીસે ટ્રાફિક ને અડચણ રૂપ વાહનો ને દંડ કરવામાં આવ્યો.ત્યારે ડભોઇ રોડ.છોટાઉદેપુર રોડ તેમજ અલીપુરા ચારરસ્તા પર ટ્રાફિક જામ ના દરસ્યો સર્જાયા છે ત્યારે ટ્રાફિકને અડચણ રૂપ વાહનો ને બોડેલી પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી.

Continue Reading

છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા નજીક આવેલ છુછાંપુરા ગામ પાસે કાર અને બસ સામસામે ટકરાતા ચાર ના મોત.

રિપોર્ટ:-વિમલ પંચાલ નસવાડી સંખેડા નજીક છુછાંપુરા ગામ પાસે વડોદરા થી છોટાઉદેપુર જતી કાલાવાડ-છોટાઉદેપુર સ્લીપર બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.ત્યારે અકસ્માત માં કાર મા સવાર ચાર લોકો ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્યારે અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતકને ને કાઢવામાટે જેસીબી મંગાવવું પડ્યું હતું.ત્યારે જાણવા મળ્યું હતું કે ચારેય મૃતક […]

Continue Reading