ભારતીય જનતા પાર્ટી તરફ થી ચાલી રહેલ કોવિડ-19 હેલ્પલાઇન સેવામાં નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ની સેવા.

અંકુર રુશી ( નર્મદા) ભારતીય જનતા પાર્ટી તરફ થી ચાલી રહેલ કોવિડ-19 હેલ્પલાઇન સેવામાં નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા જિલ્લા મહામંત્રી નિલભાઈ રાવ એ કોવિડ હોસ્પીટલ મા જાતે ઉભા રહી લોકો ની સમસ્યાઓના નિવારણ તથા માહિતગાર કરે છે. દર્દીઓ ને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ઓ એ પાણી ની બોટલો આપી અને દર્દીઓના […]

Continue Reading

રાહત : હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ ઓક્સિજન ગેસ નું ઉત્પાદન કરતા પ્લાન્ટ ફરી શરૂ. ..

હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ ઓક્સિજન ગેસ નું ઉત્પાદન કરતા પ્લાન્ટ માં ખામી સર્જાઈ હતી જેને લઈ થોડા કલાકો માટે પ્લાન્ટ બંધ કરવા ની ફરજ પડી હતી.પરંતુ ટેક્નિકલ ટિમ ની સતત 8 કલાક ની મહેનત ને લઈ હવે આ પ્લાન્ટ શરૂ થઈ ગયો છે. ઓક્સિજન પ્રોડક્શન આજે રાત્રે ૧કલાક થી શરૂ થઈ જશે અને સપ્લાય પણ […]

Continue Reading

હાલોલ : ઓક્સિજન ગેસનું ઉત્પાદન કરતો ખાનગી પ્લાન્ટ ટેક્નિકલ કારણો સર ખોટકાયો.

હાલોલનો ઓક્સિજન ખાનગી પ્લાન્ટ ટેક્નિકલ કારણો સર થોડા સમય માટે બંધ થયો. પ્લાન્ટમાં ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું અનુમાન . પંચમહાલ જિલ્લામાં ઓક્સિજન ગેસનું ઉત્પાદન કરતો હાલોલ ખાતેનો  ઓક્સિજન ખાનગી પ્લાન્ટ ખોટકાયો હતો. પ્લાન્ટ ત્વરિત પુન:કાર્યરત બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અને ઓક્સિજન પ્લાન્ટ જલ્દી થી જલ્દી ફરી કાર્યરત કરી દેવાશે તેવું મારુતિ […]

Continue Reading