શહેરા તાલુકા પંચાયત માં ફરી એક વાર કેસરીયું રાજ આવ્યું.

રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ શહેરા તાલુકા પંચાયતમાં ફરી એકવાર ભાજપનુ કેસરિયા રાજ આવતા ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોમા ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.કચેરીના સભાખંડ પ્રોબેશનલ આઈ. એ. એસ રામનિવાસ ભૂગલિયા અને તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હ૨૮મી ફેબ્રુઆરીનાં રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની […]

Continue Reading

મુખ્યમંત્રી ; રાજ્યમાં લોકડાઉન નહીં થાય, શાળા કોલેજો અંગે આજે બેઠક યોજાઈ , હોળીના તહેવાર અંગે નિર્ણય લેવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. રાજ્યનાં ચાર મહાનગરોમાં મોટા ભાગની સુવિધાઓ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે.અને આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. શાળા-કોલેજો અંગે આજે નિર્ણય લેવાશે. 2020નું આખું વર્ષ આપણે કોરોના સામે જંગ ખેલ્યો અને જનતાએ પૂરેપૂરો […]

Continue Reading

માંગરોળ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ નો ગઢ તૂટ્યો, 1995 પછી પ્રથમ વાર ભાજપ એ સત્તા હાસિલ કરી,

રિપોર્ટર. જીતુ પરમાર માંગરોળ આજ રોજ માંગરોળ તાલુકામાં તાલુકા પંચાયત ના પ્રમુખઉપપ્રમુખ તરીકેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના 11 તેમજ 3 અપક્ષ અને કોંગ્રેસના 6 સભ્યો હાજર રહયા હતા. જેમાં ભાજપે 11 અને 1 અપક્ષ મત સાથે 12 સભ્યો ના મત મળતા ભાજપનો વિજય થયો હતો. ભાજપ માંથી પ્રમુખ તરીકે મુરીબેન જેઠાભાઇ ચુડાસમા અને ઉપ […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો દ્વારા તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.

એન ડી પંડયા રીપોર્ટર બગસરા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી .આ ચૂંટણીમાં યોજવામાં આવી હતી. 15 સભ્યો હાજર રહ્યા હતા.કોંગ્રેસ તરફથી 9 સભ્યો જીતેલા હતા.ચૂંટણીના પરિણામ રૂપે પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર પાનસુરીયા દલસુખભાઈ ની નિમણૂક કરવામાં આવી છે આ ચૂંટણી પ્રક્રિયામાં પ્રાંત અધિકારી એ હાજરી આપી […]

Continue Reading

ગોધરા:- એલ.સી.બીની ટીમે હેલ્મેટની આડમા લઇ જવાતો સંતરોડ ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતાએક ઇસમની અટકાયત.

રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે મોરવા હડફ તાલુકાના સંતરોડ ચેકપોસ્ટ પર નાકાબંધી કરીને ટેમ્પા માં હેલ્મેટના બોક્સની આડમા છુપાવીને લઈ જવાતો 12 લાખથી વધુની કિમંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, રોકડ રકમ, હેલ્મેટ,સહિતના મુદ્દામાલ સાથે એક ઈસમ ની અટકાયત કરીને ૨૪,૨૨,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોધરા રેન્જ […]

Continue Reading

શહેરા નગરપાલિકામાં ભાજપના મેન્ડેટ મુજબ પ્રમુખ-ઉપપ્રમુખની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી.

રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ શહેરા નગર પાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિતના હોદેદારોની  બિન હરીફ વરણી કરાતા કહી ખુશી તો કહી ગમના દ્ર્શ્યો સર્જાયા હતા. પાલિકાના પ્રમુખ તરીકે ફરી એક વખત ભાજપ પક્ષ એ મહિલાને સ્થાન આપ્યુ છે. જ્યારે પાલિકામાં ચોથી વખત પણ ભાજપનો ભગવો લહેરાયો હતો. શહેરા નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રાંત અધિકારી જય […]

Continue Reading

કેશોદ નગરપાલિકાની પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ.

રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ કેશોદ નગરપાલિકાની ચુંટણી યોજાઈ હતી. જેમાં ૯ વોર્ડના ૩૬ ઉમેદવારોમાંથી ભાજપના ૩૦ અને કોંગ્રેસના ૬ ઉમેદવારો વિજેતા થયા હતા. જેમાં ભાજપના ૧૬ મહીલા તથા ૧૪ પુરષ ઉમેદવાર વિજેતા થયા હતા.પ્રથમ અઢી વર્ષ સામાન્ય સ્ત્રી તેમજ બીજા અઢી વર્ષ પુરૂષ પ્રમુખ પદ સંભાળશે જેમાં આજ રોજ ડે. કલેકટરની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ હતી.જેમાં […]

Continue Reading

બગસરા બાયપાસ ચોકડી પર શહેરના સૂર્ય સેના ના યુવાનો દ્વારાતમામ વાહન ચાલકો પાસેથી ધૈર્ય રાજ માટે ફંડ એકઠું કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: એન.ડી.પંડ્યા,બગસરા બગસરા બાઇપાસ રોડ ઉપર સુર્ય સેના ના યુવાનો દ્વારા પસાર થતા તમામ વાહનો પાસેથી ધૈર્ય રાજ માટે ફંડ એકઠું કરવામાં આવ્યુ હતું.તેવા સમયે હાલ સમગ્ર વિશ્વમાં જ્યારે એક નાના એવા બાળક માટે ફડ એકઠું કરી રહ્યા છે તેવા સમયે બગસરા કુકાવાવ રોડ બાયપાસ ચોકડી ઉપર સુર્ય સેના ના યુવાનો દ્વારા ધૈર્ય રાજ માટે […]

Continue Reading

ધૈર્યને જીવનદાન મળશે: યુવાનો આવ્યા જીવ બચાવવા મેદાનમાં.. માત્ર 19 દિવસમાં આટલા કરોડનું ભેગુ કર્યું ફંડ.. આંકડો જોઈ તમને પણ ગર્વ થશે..

આવો આપણે સૌ ભેગા મળીને આ બાળક ને જીવનદાન આપીએ…. મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપ રાઠોડના ત્રણ મહિનાના પુત્ર ધૈર્યરાજસિંહને મદદની જરૂર છે. ધૈર્યરાજને SMA-1 નામની બિમારીના ઈલાજ માટે એક ખાસ ઈન્જેક્શનની જરૂર છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. જેના માટે હાલ ગુજરાતભરમાંથી ફંડ એકઠું કરવામાં આવી રહ્યું […]

Continue Reading

મોરબી: હળવદ માકેટીંગયાડૅ માં 27 હજાર મણથી વધુ ધાણાની આવક..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણાની મબલક આવક શરૂ થઇ હતી. અંદાજિત 27 હજાર મણથી વધુ આવક થઇ હતી સાથે-સાથે જીરાની પણ મોટા પ્રમાણમાં આવક શરૂ થતા મા.યાડૅ ખાતે વાહનોની લાંબી કતાર લાગી હતી, ધાણામાં અલગ અલગ જેવા કે સ્કૂટર,બદામી ,સિંન્ગરલપેરેટ, ડબલ પેરેન્ટ, જેવી વિવિધ વેરાયટી જોવા મળી હતી, હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે […]

Continue Reading