કોરોના કાળમાં પણ નિરંકારી ભક્તો એ કર્યું ઉત્સાહપૂર્વક રક્તદાન.

રીપોર્ટર વિજય બચ્ચાની દાહોદ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા દાહોદ ઝાયડસ હોસ્પિટલ માં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.જેમાં નિરંકારી ભક્તો એ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી અનોખો સેવાનું કાર્ય કર્યું.સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના આશીર્વાદથી આજ રોજ દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોવિડ 19 ના પ્રોટોકોલ હેઠળ […]

Continue Reading

ઓનલાઇન પરીક્ષા:કોરોનાના વધતા જતા કેસો ના કારણે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા માટે ઓનલાઇનનો વિકલ્પ પણ અપાશે

કોરોના વાઈરસનાં કેસ વધતા ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ PG ના 11 અલગ-અલગ ક્ષેત્રોની પરીક્ષા 26 માર્ચથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ના આવી શકે તેને બીજી તક પણ આપવામાં આવશે. ઉપરાંત 10 એપ્રિલ બાદ UG, PGના તમામ ક્ષેત્રોની પરીક્ષા પણ યોજવા યુનિવર્સિટી દ્વારા તૈયારીઓ ચાલી રહી […]

Continue Reading

મહારાષ્ટ્રમાં ગઠબંધન એ શિવસેનાની રાજકીય મજબૂરી છે; UPAની કમાન સોનિયા નહીં, પણ શરદ પવારના હાથમાં હોવી જોઈએ: સંજય રાઉત

મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય ઘમસાણ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. શિવસેના નેતા સંજય રાઉતે આ માટે BJPને જવાબદાર ગણાવતા કહ્યું કે, ‘મહારાષ્ટ્રનું ગઠબંધન રાજકીય મજબૂરી છે જે ભાજપના કારણે થયું છે અને ત્રણેય પાર્ટી અલગ-અલગ વિચારસરણી છે, પરંતુ અમે હિન્દુ વિચારસરણી સાથે કોઈ સમજૂતી કરી નથી અને હિન્દુત્વનો એજન્ડા પણ બદલ્યો નથી.’UPAનું નેતૃત્વ સોનિયા […]

Continue Reading

આરોપીને કડકમાં કડક સજા આપવાની માંગ સાથે મામલતદાર ને આવેદન અપાયું

રિપોર્ટર-રોહિત પટેલ હળવદ જેતલસર ગામે ગત તા.16 ના રોજ એક તરુણીને એક તરફી પ્રેમમાં પાગલ કરીને નરાધમે કુરતાપુવર્ક અસંખ્ય છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવથી સભ્ય સમાજમાં ભારે આક્રોશ સાથે નરાધમ ઉપર નફરતની આંધી ઉઠી છે. ત્યારે હળવદ વિવિધ સમાજના આગેવાનો દ્વારા મામલદાર રજુઆત કરીને તરુણીના હત્યારાને ફાંસી આપવાની માંગ કરી […]

Continue Reading

સુરતમાં લોકડાઉન થવાના ડરે પરપ્રાંતિયોનું વતન તરફ જય રહ્યા છે

કોરોનાનો ભય હવે સમગ્ર સુરત શહેરમાં ફેલાઈ ગયો છે. જે રીતે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા રોજ નવા-નવા પ્રતિબંધો જાહેર કરવામાં આવી રહ્યા છે. તેને લઈને સ્વાભાવિક રીતે જ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. સુરતમાં રોજના વધતા કોરોના કેસના કારણે લોકોમાં લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે. જેને પગલે મોટાપાયે સુરત શહેરથી હિજરત થવાનું શરૂ થઇ […]

Continue Reading

ગુજરાતમાં ફરી એકવાર કોરોના કેસ મામલે વિસ્ફોટ થયો છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચીનના વુહાનવાળા કોરોના વાયરસની લહેર ફરી વળી છે. ત્યારે આજના કેસથી સરકારની ઉંઘ અને તંત્ર દોડતું થઈ ગયું છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 1640 કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જે કદાચ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આજે વધતા કેસની સાથે 1110 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતીને પોતાના ઘરે પહોંચ્યા […]

Continue Reading

ગુજરાતમાં ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો, દિવ્યાંગો અને કોમોર્બિડને આધારકાર્ડ વિના કોરોના વેક્સિન અપાશે.

ગુજરાત રાજ્યમાં ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગો માટે મોટો નિર્ણય , કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોર્બિડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેક્સિન આપવાનો […]

Continue Reading

શહેરા ના બાહી ગ્રામ પંચાયતના સભ્ય એ પોતાના વોર્ડ નંબર 7માં રસ્તા સહિતનુ દબાણ દ્દુર કરવા બાબતે રાજ્યના મુખ્ય મંત્રી થી લઈને જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરી હતી.

રિપોર્ટર ; પાર્થિવ દરજી પંચમહાલ શહેરા તાલુકાના બાહી ગામની ગ્રામ પંચાયતમા પરમાર કમલેશ શનાભાઈ વોર્ડ નંબર 7 ના સભ્ય છે. ગ્રામ પંચાયતના સભ્ય કમલેશ ભાઈ એ પોતાના વોર્ડ નંબર સાતમા થયેલા રસ્તા સહિતના દબાણ દૂર કરવા માટે તાલુકાથી લઈને જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરી હતી.તેમ છતાં તેઓ ને ન્યાય નહી મળે તેવુ લાગતા આખરે રાજ્યના […]

Continue Reading

વેડફાતા બ્રાહ્મણી નદીના પાણીને બચાવવા ડેમ બાંધવા જેન્તીભાઇ કવાડીયા એ કરી રજુઆત .

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ નર્મદા મૈયાના આશીર્વાદથી પીવાના પાણી તથા સિંચાઈ માટે ઉજળા સંજોગો છે. ત્યારે હળવદ તાલુકામાં આવેલી વિશાળ બ્રાહ્મણી નદી ઉપર હયાત બે જળાશયોમાં વિપુલ જળરાશી સંગ્રહ થઈ રહી છે. આમ છતાં પણ ચોમાસા દરમિયાન હજુ પણ નદીના પાણી રણમાં વહી જાય છે,તેથી બ્રાહ્મણી નદી ઉપર ત્રીજો ડેમ નિર્માણ કરવા માજી રાજ્યમંત્રી અને ભાજપના […]

Continue Reading

જનતા કર્ફ્યૂનું એક વર્ષ પૂર્ણ :, 11 ફેબ્રુઆરી બાદ દેશમાં વધુ ને વધુ નોંધાઈ રહેલા કેસમાં 368%નો વધારો

આજે 22 માર્ચ છે. આજથી એક વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશમાં જનતા કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ લોકડાઉનનો એક પ્રયત્ન હતો. અને 25 માર્ચથી કોરોનાના વધતા આંકડાઓ વચ્ચે દેશમાં લોકડાઉન લગાવવાનું શરૂ થયું.છતાં પણ કોરોનનો કહેર વધતો જતો હતો. પી ,એમ દ્વારા ૪ લોકડાઉં કરવામાં આવ્યા હતા. એકથી બીજું, બીજાથી ત્રીજું અને […]

Continue Reading